શોધખોળ કરો

ચીનઃ બેઇજિંગમાં ભારત-અમેરિકન દૂતાવાસ સામે વિસ્ફોટ

બેઇજિંગઃ ચીનની રાજધાની બેઇજિંગમાં ગુરુવારે અમેરિકન દૂતાવાસ સામે એક મોટો વિસ્ફોટ થયાના રિપોર્ટ મળી રહ્યા છે. જે સ્થળ પર વિસ્ફોટ થયો છે ત્યાં ભારતીય દૂતાવાસ પણ આવેલું છે. ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરોમાં જોઇ શકાય છે કે નોર્ધર્ન બેઇજિંગમાં ઘટનાસ્થળ પર મોટી માત્રામાં ધૂમાડો નીકળી રહ્યો છે અને પોલીસ ઘટનાસ્થળ પર હાજર છે. જોકે, પોલીસે અત્યાર સુધીમાં આ ઘટના પર કોઇ ટિપ્પણી કરી નથી. આ દૂતાવાસ બેઇજિંગના ચ્યોંગયાંગ જિલ્લામાં સ્થિત  છે. નોંધનીય છે કે ચીન અને અમેરિકા  વચ્ચે ટ્રેડ વોર ચાલી રહ્યો છે. તેમ છતાં અમેરિકા ચીનના લોકો માટે પસંદગીનું પ્રવાસન સ્થળ રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો

FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી

Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

Embed widget