શોધખોળ કરો
USના ફ્લોરિડામાં રન-વે પર વિમાન લપસી ગયું પછી શું થયું? જાણો વિગત
વિમાન ફ્લોરિડાના નવલ એર સ્ટેશન જૈક્શનવિલેના રનવે પરથી લપસીને સેન્ટ જોન નદીમાં પહોંચી ગયું હતું. આ ઘટના શુક્રવાર મોડી રાત્રે બની હતી. કહેવાય છે કે બોઇંગ 737 કોમર્શિયલ વિમાન છે.

ફ્લોરિડા: અમેરિકાના ફ્લોરિડામાં એક વિમાન નદીમાં ખાબક્યાના સમાચાર આવ્યા હતાં. કહેવાય છે કે, બોઈંગ 737 વિમાન ફ્લોરિડાની નદીમાં ખાબક્યું હતું. વિમાનમાં 136 પેસન્જર સવાર હતાં. જોકે કોઈને નુકસાની થયાના સમાચાર સામે આવ્યા નથી.
મળતી માહિતી પ્રમાણે વિમાન ફ્લોરિડાના નવલ એર સ્ટેશન જૈક્શનવિલેના રનવે પરથી લપસીને સેન્ટ જોન નદીમાં પહોંચી ગયું હતું. આ ઘટના શુક્રવાર મોડી રાત્રે બની હતી. કહેવાય છે કે બોઇંગ 737 કોમર્શિયલ વિમાન છે.
નેવલ એર સ્ટેશન જૈસ્લનવિલેની તરફથી મળતી માહિતી પ્રમાણે, આ દુર્ઘટના લેન્ડિંગના સમયે બની છે. આ વિમાન ક્યુબાથી આવી રહ્યું હતું. જોકે આ દુર્ઘટનામાં કોઇને નુકસાનીના સમાચાર નથી.
મળતી માહિતી પ્રમાણે વિમાન ફ્લોરિડાના નવલ એર સ્ટેશન જૈક્શનવિલેના રનવે પરથી લપસીને સેન્ટ જોન નદીમાં પહોંચી ગયું હતું. આ ઘટના શુક્રવાર મોડી રાત્રે બની હતી. કહેવાય છે કે બોઇંગ 737 કોમર્શિયલ વિમાન છે.
નેવલ એર સ્ટેશન જૈસ્લનવિલેની તરફથી મળતી માહિતી પ્રમાણે, આ દુર્ઘટના લેન્ડિંગના સમયે બની છે. આ વિમાન ક્યુબાથી આવી રહ્યું હતું. જોકે આ દુર્ઘટનામાં કોઇને નુકસાનીના સમાચાર નથી. વધુ વાંચો
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ