શોધખોળ કરો
Advertisement
રાફેલ પછી હવે ભારતને મળશે હારપૂન મિસાઈલો, USનો બોઈંગથી કરાર
વૉશ્ગિટન: ફાંસ પાસેથી 36 રાફેલ વિમાનોનો સોદો થયા પછી ભારત માટે એક સારી ખબર છે. અમેરિકી સંરક્ષણ વિભાગે ભારતના પોત ભેદી હારપૂન મિસાઈલોની ખોટ પુરી કરવા માટે બોઈંગે આઠ કરોડ 10 લાખ ડૉલરથી વધુની રકમનો કરાર કર્યો છે.
કરારના બ્યોરે અનુસાર, વિદેશ સૈન્ય વેચાણ કાર્યક્રમ પ્રમાણે ભારત સરકાર માટે બોઈંગને 89 હારપૂન મિસાઈલો, સંબંધિત કંટેનરો અને ઉપકરણોની 22 ખેપ માટે 8,12,71,024 ડૉલરનો કરાર કરવામાં આવ્યો છે.
આ મિસાઈલો અમેરિકામાં ઘણા સ્થાનો પર બનાવવામાં આવશે. તેમાંથી સૌથી વધુ વિનિર્માણ સેંટ ચાર્લ્સ, મિસૂરીમાં થશે. વિનિર્માણની અમુક પ્રક્રિયા બ્રિટેનમાં પણ કરવામાં આવશે.
મિસાઈલોને જૂન 2018માં તૈયાર થઈ જવાની આશા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
બોલિવૂડ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion