શોધખોળ કરો

ઘરના બાથરૂમમાં જાણીતી મોડલ ન્હાવા જાય તે પહેલાં જ મિત્રએ તેની સાથે.......

જોઈએ કહ્યું હતું કે, જ્યારે તેને છુપાયેલા કેમેરાની ખબર પડી તો તેનું મેમોરી કાર્ડ કાઢીને લેપટોપમાં લગાવ્યું હતું અને ચેક કર્યું હતું. મોડલ એ જોઈને ચોંકી ગઈ કે કાર્ડમાં તેના અને બીજી મહિલાઓના અંદાજે 250 આપત્તિજનક વીડિયો મળ્યાં

અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતી 25 વર્ષની ફિટનેસ મોડલ જોઈ ક્લોફરે ઈન્સ્ટાગ્રામ પર ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફર વિલિયમ ફ્રાન્સીસ પર આરોપ મૂક્યો છે. તેણે લખ્યું હતું કે, મોબાઈલ ફોનના ચાર્જર જેવો દેખાતો કેમેરા તેને બાથરૂમમાં છૂપાવી દીધો હતો. જેના કારણે હું બાથરૂમમાં જે પણ કરું તે તેને દેખાય. ઘરના બાથરૂમમાં જાણીતી મોડલ ન્હાવા જાય તે પહેલાં જ મિત્રએ તેની સાથે....... જોઈએ કહ્યું હતું કે, જ્યારે તેને છુપાયેલા કેમેરાની ખબર પડી તો તેનું મેમોરી કાર્ડ કાઢીને લેપટોપમાં લગાવ્યું હતું અને ચેક કર્યું હતું. મોડલ એ જોઈને ચોંકી ગઈ કે કાર્ડમાં તેના અને બીજી મહિલાઓના અંદાજે 250 આપત્તિજનક વીડિયો મળ્યાં હતાં. ઘરના બાથરૂમમાં જાણીતી મોડલ ન્હાવા જાય તે પહેલાં જ મિત્રએ તેની સાથે....... મોડલે એક વીડિયો પણ રજૂ કર્યો છે જેમાં કથિત રીતે આરોપીને બાથરૂમમાં કેમેરા ફિટ કરતો જોવા મળી રહ્યો છે. તેણે લખ્યું હતું કે, અન્ય મહિલાઓને નેકેડ ફિલ્માવાથી બચાવા અને તેને સચેત કરવા માટે આ ખુલાસો કરી રહી છે. ઘરના બાથરૂમમાં જાણીતી મોડલ ન્હાવા જાય તે પહેલાં જ મિત્રએ તેની સાથે....... મોડલ અને ફોટોગ્રાફર 19 દિવસ સુધી સાથે રહ્યા બાદ ફોટોગ્રાફરે કહ્યું હતું કે, તે બાથરૂમમાં બલ્બ બદલવા જઈ રહ્યો છે. તે સમયે તેણે ત્યાં હિડેન કેમેરા છુપાવી દીધો હતો. મોડલ જોઈ હવે ફોટોગ્રાફર પર કેસ કરવાની તૈયારી કરી રહી છે. જ્યારે ફોટોગ્રાફરની તરફથી આ મામલા પર પ્રતિક્રિયા આવી નથી. ઘરના બાથરૂમમાં જાણીતી મોડલ ન્હાવા જાય તે પહેલાં જ મિત્રએ તેની સાથે....... મોડલ જોઈએ લખ્યું હતું કે, તે ફોટોગ્રાફર પર વિશ્વાસ કરતી હતી અને તેને મિત્ર માનતી હતી. જ્યારે તે ઓરેન્જ કાઉન્ટીમાં શિફ્ટ થવાની હતી તો ફોટોગ્રાફરે તેણે ફ્લેટમેટ બનાવાનો આગ્રહ કર્યો હતો. ત્યારબાદ બંને સાથે રહેવા લાગ્યા હતાં. બંનેના અલગ-અલગ બેડરૂમ સુતા હતાં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget