શોધખોળ કરો

ચાર વર્ષની બાળકી પર રેપ બદલ આરોપીને કોર્ટે આપી 1503 વર્ષની જેલની સજા

કેલિફોર્નિયા: અમેરિકાની એક અદાલતે માસૂમ છોકરી સાથે રેપ અને તેને ગર્ભપાત કરાવવા માટે મજબૂર કરવા માટે આરોપીને દોષી માની 1503 વર્ષની સજા સંભળાવી છે. તેના પર નાબાલિક છોકરી સાથે બળાત્કાર કરવાનો આરોપ હતો. આ ધટના કેલિફોર્નિયાની છે. રેને લૉપેઝે વર્ષ 2009થી 2013 વચ્ચે અગણિત વખત નાબાલિક છોકરી સાથે રેપ કર્યો. એક વખત છોકરી પ્રેગનેટ થઈ તો તેણે પૈસા આપી એર્બોશન કરવા માટે પણ છોકરીને મજબૂર કરી સરકારી વકીલે આરોપી માટે વધુમાં વધુ સજાની માંગ કરી છે. તેને સપ્ટેમ્બરમાં 186 મામલામાં દોષી ગણવામાં આવ્યો છે. કોર્ટ તેને સજા આપતા કહ્યુ કે આ સમાજ માટે ભયજનક છે. માટે તેને બહાર રાખવો યોગ્ય નથી.વકીલે કોર્ટમા તેની પોલ ખોલી હતી આરોપીએ જજને લખેલી ચીઠ્ઠીમાં ભેદભાવનો આરોપ લગાવ્યો હતો અને છોકરીની ભૂલ હોવાની વાત કરી હતી. સરકારી વકીલે કોર્ટને જણાવ્યુ કે આરોપીએ પોતની શારિરીક જરૂરિયાત પૂર્ણ કરવા માટે છોકરીને ઉપયોગ કર્યો છે. તેણે એક અઠવાડિયામા બેથી ત્રણ વાર છોકરી સાથે રેપ કર્યો છે. આ વાતનો ખૂલાસો પીડિતાએ કર્યો છે. છોકરીએ ખૂબ જ તણાવનો સામનો કરી હિમ્મત એકઠી કરી પોલીસ પાસે જઈને ફરિયાદ દાખલ કરાવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’

'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી

પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?

Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો

વિડિઓઝ

Surat Deputy Mayor : સુરતના ડે. મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં, પુત્રો પર શું લાગ્યો આરોપ?
Share Market News: ભારતીય શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો કડાકો
School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત
Dhirendra Krishna Shashtri : ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મહિલાઓ ધૂણવા લાગી
Philippines Earthquake : ફિલિપાઇન્સમાં શક્તિશાળી ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો

12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’
ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય: અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને નવો રેકોર્ડ

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ચાંદી ₹6,000 સસ્તી થઈ, જાણો 24 કેરેટ સોનાનો આજનો ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ચાંદી ₹6,000 સસ્તી થઈ, જાણો 24 કેરેટ સોનાનો આજનો ભાવ
'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી
'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત

દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી

Embed widget