શોધખોળ કરો

Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ

અમદાવાદના રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ બાદ પોલીસ અને પ્રશાસન સફાળી જાગી છે.. અમદાવાદ ગ્રામ્યમાં ચાંગોદર પોલીસે ફટાકડાના બે ગેરકાયદેસર ગોડાઉન ઝડપી 39.57 કરોડની કિંમતનો ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો.. સાથે જ પોલીસે ગુનો નોંધીને બે ગોડાઉન માલિકની ધરપકડ પણ કરી છે.. ફટાકડાના ગોડાઉન માલિકની શિવરંજનીમાં અંબિકા ફટાકડા નામથી દુકાન છે.. આ ઉપરાંત વડોદરા અને બાવળામાં પણ અંબિકા ફટાકડા નામથી દુકાન ધરાવે છે.. ફટાકડાના વેચાણનું લાઈસન્સ રિન્યુ કરાવ્યા વગર જ ફાટકડાનો જથ્થો રાખવામાં આવ્યો હતો.. એટલુ જ નહીં.. ફાયર NOC પણ મેળવવામાં આવી ન હોવાનો ખુલાસો થયો છે.. ગંભીર બેદરકારી બદલ પોલીસે ગોડાઉનના માલિક અમિત મોદી અને મેનેજર કિશન પટેલની ધરપકડ કરી છે.. સાથે જ ગોડાઉનને સીલ મારી દીધુ છે..તો આ તરફ શહેરમાં પણ AMC એસ્ટેટ અને ફાયર વિભાગે ફટાકડાની દુકાનો,ગોડાઉન અને વેરહાઉસમાં તપાસ કરી છે.. ખાડીયા વિસ્તારમાં અંબિકા ટ્રેડિંગ કંપની સહિત પાંચ મોટી ફટાકડાની દુકાનો અને ગોડાઉનને ગેરકાયદે બાંધકામ હોવાથી સીલ કરાયા છે.. સરસપુર વિસ્તારમાં વિકાસ એસ્ટેટમાં પણ 15 જેટલી ફટાકડાની દુકાનો સીલ કરવામાં આવી છે.. 

અમદાવાદ વિડિઓઝ

Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન

'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી

ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?
ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

Embed widget