શોધખોળ કરો

China Military Base: ચીન ભારત પર હુમલાનું ઘડી રહ્યું છે કાવતરુ! POKની નજીક 13 હજાર ફૂટની ઉંચાઇ પર બનાવી રહ્યું છે સૈન્ય મથક

China Military Base: પૂર્વ લદ્દાખમાં સફળતા ન મળ્યા બાદ હવે ચીનની નજર PoK પર છે. સેટેલાઇટ તસવીરોથી જાણવા મળ્યું છે કે ચીન કઝાકિસ્તાનમાં 13 હજાર ફૂટની ઉંચાઈ પર સૈન્ય મથક બનાવી રહ્યું છે.

China Military Base: પૂર્વ લદ્દાખમાં સફળતા ન મળ્યા બાદ હવે ચીનની નજર PoK પર છે. સેટેલાઇટ તસવીરોથી જાણવા મળ્યું છે કે ચીન કઝાકિસ્તાનમાં 13 હજાર ફૂટની ઉંચાઈ પર સૈન્ય મથક બનાવી રહ્યું છે. આ સ્થળ PoKની ખૂબ નજીક છે. ચીન આ વિસ્તારમાં ગુપ્ત સૈન્ય મથક બનાવવા અને ત્યાં આર્ટિલરી જમા કરવા માંગે છે. હાલમાં ચીને મીડિયામાં આવી રહેલા અહેવાલોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે અને તેને પાયાવિહોણા ગણાવ્યા છે.

ચીન હંમેશા વિસ્તરણવાદી માનસિકતા ધરાવે છે. ચીન હંમેશા તેના પડોશી દેશોની જમીન પર કબજો કરવાનો પ્રયાસ કરે છે. આ વખતે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીન PoKને અડીને આવેલા કઝાકિસ્તાનમાં એક સૈન્ય મથક બનાવી રહ્યું છે અને આ કામ દાયકાઓથી ચાલી રહ્યું છે. આ વાતનો ખુલાસો ધ ટેલિગ્રાફના એક રિપોર્ટમાં થયો છે, જેમાં સેટેલાઇટ તસવીરોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ચીન લગભગ એક દાયકાથી કઝાકિસ્તાનમાં સૈન્ય મથક બનાવી રહ્યું છે. તે 13 હજાર ફૂટની ઉંચાઈ પર છે. સોવિયત યુનિયન અને રશિયાથી અલગ થયા પછી કઝાકિસ્તાન એક સ્વતંત્ર દેશ બન્યો હતો.

ચીને મીડિયાના અહેવાલોને ખોટા ગણાવ્યા

મીડિયામાં આવા સમાચાર આવતા જ ચીને પ્રતિક્રિયા આપી હતી. ચીની દૂતાવાસે કહ્યું કે, કઝાકિસ્તાનમાં ચીનના સૈન્ય મથકને લઈને મીડિયામાં ફરતા સમાચાર સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે. આ મુદ્દો ચીન-કઝાકિસ્તાનના એજન્ડામાં પણ સામેલ નથી. વાસ્તવમાં મેક્સાર ટેક્નોલોજિસે સેટેલાઇટથી લીધેલી કેટલીક તસવીરો શેર કરી છે, જેના સંદર્ભમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન એક ગુપ્ત સૈન્ય મથક બનાવી રહ્યું છે. તસવીરોમાં મિલિટરી બેઝની દિવાલો અને આવવા જવાના રસ્તાઓ દેખાઈ રહ્યા છે.

કાઉન્ટર ટેરર ​​બેઝ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ

મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે બંને દેશોએ આ મિલિટરી બેઝ પર સર્વેલન્સ ટાવર લગાવ્યા છે. જે જગ્યા પર સૈન્ય મથક બનાવવામાં આવ્યું છે તે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે અને તે અફઘાન સરહદ પર છે. તે લગભગ 4 હજાર મીટરની ઉંચાઈ પર પર્વત પર બનાવવામાં આવ્યું છે. ઈકોનોમિક ટાઈમ્સના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશોએ તેને વર્ષ 2021માં બનાવ્યું છે અને તેને કાઉન્ટર ટેરર ​​બેઝ નામ આપવામાં આવ્યું છે. ચીન આ સૈન્ય મથક દ્વારા મધ્ય એશિયામાં પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Alert: આવતીકાલે 13 જિલ્લામાં અતિભારે વરસાદ પડશે, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે 13 જિલ્લામાં અતિભારે વરસાદ પડશે, રેડ એલર્ટ જાહેર
રશિયાએ યુક્રેન પર 100 મિસાઈલો છોડી અને અહીં મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિને કર્યો ફોન, જાણો – શું થઈ વાત
રશિયાએ યુક્રેન પર 100 મિસાઈલો છોડી અને અહીં મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિને કર્યો ફોન, જાણો – શું થઈ વાત
ભારે વરસાદને પગલે અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેર, 42 ફ્લાઈટ્સ મોડી પડી
ભારે વરસાદને પગલે અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેર, 21 ફ્લાઈટને ક્લિયરન્સ ન મળતા
Gujarat Rain Alert:  આગામી 24 કલાક રાજ્ય માટે ભારે: અત્યંત ભારે વરસાદ તૂટી પડશે, તમામ 33 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
આગામી 24 કલાક રાજ્ય માટે ભારે: અત્યંત ભારે વરસાદ તૂટી પડશે, તમામ 33 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Janmashtami 2024: કૃષ્ણની ભક્તિમાં લીન થયા ભક્તો, જુઓ જન્મોત્સવ પહેલાનો માહોલHun To Bolish | હું તો બોલીશ | રેડ એલર્ટ- Part 2Hun To Bolish | હું તો બોલીશ | રેડ એલર્ટRed alert in Gujarat | આગામી 24 કલાક ભારે, સમગ્ર ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Alert: આવતીકાલે 13 જિલ્લામાં અતિભારે વરસાદ પડશે, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે 13 જિલ્લામાં અતિભારે વરસાદ પડશે, રેડ એલર્ટ જાહેર
રશિયાએ યુક્રેન પર 100 મિસાઈલો છોડી અને અહીં મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિને કર્યો ફોન, જાણો – શું થઈ વાત
રશિયાએ યુક્રેન પર 100 મિસાઈલો છોડી અને અહીં મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિને કર્યો ફોન, જાણો – શું થઈ વાત
ભારે વરસાદને પગલે અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેર, 42 ફ્લાઈટ્સ મોડી પડી
ભારે વરસાદને પગલે અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેર, 21 ફ્લાઈટને ક્લિયરન્સ ન મળતા
Gujarat Rain Alert:  આગામી 24 કલાક રાજ્ય માટે ભારે: અત્યંત ભારે વરસાદ તૂટી પડશે, તમામ 33 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
આગામી 24 કલાક રાજ્ય માટે ભારે: અત્યંત ભારે વરસાદ તૂટી પડશે, તમામ 33 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
રાજ્યમાં મેઘતાંડવને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે માર્ગદર્શિકા જાહેર કરી, આ બે નંબર પર કોલ કરવાથી મળશે મદદ
રાજ્યમાં મેઘતાંડવને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે માર્ગદર્શિકા જાહેર કરી, આ બે નંબર પર કોલ કરવાથી મળશે મદદ
Patna ISKCON Temple: શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે ભીડ બેકાબૂ બની, પોલીસે બળપ્રયોગ કર્યો
Patna ISKCON Temple: શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે ભીડ બેકાબૂ બની, પોલીસે બળપ્રયોગ કર્યો
Rain Alert: આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain Live Updates: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
Gujarat Rain Live Updates: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
Embed widget