શોધખોળ કરો

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા મુદ્દે ચીને શું આપ્યું નિવેદન, જાણો G-7ની બેઠક પહેલા શું કહ્યું?

Afghanistan Crisis: ચીને આતંકી સંગઠન તાલિબાનનું સમર્થન કર્યું છે. G-7ની બેઠક પહેલા ચીને કહ્યું કે, તાલિબાન સંગઠન પર પ્રતિબંધ લાગવવો યોગ્ય નથી.

Afghanistan Crisis: ચીને આતંકી સંગઠન તાલિબાનનું સમર્થન કર્યું છે. G-7ની બેઠક પહેલા  ચીને કહ્યું કે, તાલિબાન સંગઠન પર પ્રતિબંધ લાગવવો યોગ્ય નથી. ચીને કહ્યું છે કે, અમેરિકા અને તેના સહયોગીઓએ ભૂતકાળથી બોધપાઠ લેવો જોઇએ અને સમજદારીથી કામ લેવું જોઇએ.

તાલિબાન પર નવા પ્રતિબંધ લગાવવાની G7 નેતાઓની યોજના પર પ્રતિક્રિયા આપતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે, દબાણ લગાવવું અને પ્રતિબંધ લગાવવુંએ સમસ્યાનું સમાધાન નથી. તેમણે કહ્યું કે, “અફઘાનિસ્તાન એક સ્વતંત્ર સંપ્રભુ રાષ્ટ્ર છે. અમેરિકા અને તેના સહયોગીઓએ ભૂતકાળથી બોધ પાઠ લેવો જોઇએ અને અફઘાનિસ્તાનના સંબંઘિત મુદ્દા પર સમજદારીથી કામ લેવું જોઇએ'

પ્રવકતાનું કહેવું છે કે, કોઇ પણ પ્રકારના પ્રતિબંધ લગાવવા તે સમસ્યાનું સમાધાન નથી.અમારૂ માનવું છે કે, આંતરરાષ્ટ્રીય સમુદાયએ  અફધાનિસ્તાનમાં શાંતિ અને પુનનિર્માણને આગળ વધારવા માટે વિચારવું જોઇએ. લોકતંત્રના બહાને થતાં સૈન્ય હસ્તક્ષેપને કેવી રીતે રોકવો તે મુદ્દે વિચારવાની જરૂર છે. આપણે એવી ત્રાસદીનું પુનરાવર્તન ન કરવું જોઇએ. જ્યાં એક દેશે ગલતી કરી હોય પરંતુ અફઘાનના લોકો અને આંતરાષ્ટ્રીય સમુદાય અને વિશેષ રીતે ક્ષેત્રીય દેશોને તેની કિંમત ચૂકવવું પડે.

G7 દેશોમાં બ્રિટન સિવાય કનાડા,ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન અને અમેરિકા છે. આ G7ની બેઠકમાં નેતા અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા પર ચર્ચા કરશે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનની અધ્યક્ષમાં આ બેઠક મળશે, જોનસને બેઠક પહેલા કહ્યું કે, તાલિબાનને તેમની વાતોથી નહીં પરંતુ તેમના કામને ઘ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે, અમેરિકા સૈનિકની વાપસીના 2 સપ્તાહ પહેલા જ 15 ઓગસ્ટે તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો જમાવી લીધો અને અફઘાનિસ્તાના રાષ્ટ્રપતિ દેશ છોડીને અરબ અમીરાત જતાં રહ્યાં.  ઉલ્લેખનિય છે કે, તાલિબાનના શાસન બાદ  અફઘાની દેશ છોડીને અન્ય દેશમાં શરણું લેવા તત્પર છે. કેટલાક દેશોએ અફઘાની શરણાર્થીની એન્ટ્રી માટે પણ બેન લગાવી દીધો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર

Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત

France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા
France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Crime | સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ નરાધમ શિક્ષકે ગુજાર્યું દુષ્કર્મ, થયો જેલ ભેગોMumbai Rain | મુંબઈમાં ધોધમાર 12 ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીKutch Earthquake | ભારત-પાક સરહદે અનુભવાયો 2.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકોHu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા
France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત

France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા

આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ

Embed widget