શોધખોળ કરો

Corona Update: સમગ્ર દુનિયામાં સંક્રમિત લોકોની સંખ્યા 10 લાખને પાર પહોંચી, કેટલા લોકોનાં નિપજ્યાં મોત? આંકડો જાણીને ચોંકી જશો

સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણના મામલાઓની સંખ્યા ગુરુવારે 10 લાખની પાર પહોંચી ગયો છે. જ્યારે 51 હજારથી પણ વધુ લોકોનાં મોત નિપજ્યાં છે.

સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણના મામલાઓની સંખ્યા ગુરુવારે 10 લાખની પાર પહોંચી ગયો છે. જ્યારે 51 હજારથી પણ વધુ લોકોનાં મોત નિપજ્યાં છે. બીજી બાજુ મહામારીથી સ્પેનમાં મૃતકોની સંખ્યા 10,000ને પાર પહોંચી ગઈ છે. યૂરોપમાં કોરોના વાયરસ સંક્રમણના પાંચ લાખથી વધુ કેસની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લોકોને ચેતવ્યા છે કે, આગામી દિવસો બહુ જ ભયાનક હશે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં કહ્યું હતું કે, અમેરિકા આ ખતરનાક વાયરસ, ખૂબ ખતરનાક વાયરસની વિરુદ્ધ ચાલુ રાખશે. બીજી તરફ, સ્પેનમાં સરકારે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 950 લોકોનાં મોત નિપજ્યાં છે. ત્યાર બાદ મૃતકોની સંખ્યા 10,003 પહોંચી ગઈ છે. નોંધનીય છે કે, મૈડ્રિડ સૌથી પ્રભાવિત ક્ષેત્ર છે જ્યાં 4,175 લોકોનાં મોત નિપજ્યાં છે અને 32 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. સમગ્ર દુનિયામાં વાયરસના 10 લાખથી વધુ કેસ નોંધાયા છે અને 51 હજારથી પણ વધુ લોકોનાં મોત નિપજ્યાં છે. ઈટલી બાદ સ્પેનમાં આ વાયરસથી સૌથી વધુ લોકોનાં મોત નિપજ્યાં છે.

ટોપ સ્ટોરી

Ship Hijacking: 22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો
Ship Hijacking: 22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો
'અંધારી રાત, કડક સુરક્ષા અને ઇમરાન ખાન બેક ટુ જેલ...' હૉસ્પિટલમાંથી ઈમરાન ખાનને ફરી મોકલાયા જેલ
'અંધારી રાત, કડક સુરક્ષા અને ઇમરાન ખાન બેક ટુ જેલ...' હૉસ્પિટલમાંથી ઈમરાન ખાનને ફરી મોકલાયા જેલ
Alaska Plane Crash: અમેરિકાના અલાસ્કામાં મોટી દૂર્ઘટના, 8 લોકોને લઇને જઇ રહેલું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ
Alaska Plane Crash: અમેરિકાના અલાસ્કામાં મોટી દૂર્ઘટના, 8 લોકોને લઇને જઇ રહેલું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget