શોધખોળ કરો

Coronavirus: 1500 ને પાર પહોંચી કોરોના વાયરસના દર્દીની સંખ્યા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ

ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા આજે વધીને 1564 પર પહોંચી છે.

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા આજે વધીને 1564 પર પહોંચી છે. સૌથી વધુ 302 કેસ મહારાષ્ટ્રથી સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં આજે 64 નવા કેસની પુષ્ટી થઈ છે. કેરળમાં આજે 7 નવા કેસ સામે આવ્યા છે. કેરળમાં દર્દીઓની સંખ્યા 241 પર પહોંચી છે. ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 74 થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. તમિલનાડુમાં મંગળવારે વધુ સાત લોકોને કોરોના વાયરસ સંક્રમિત હોવાની પુષ્ટી થઈ છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 74 લોકો વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટી થઈ છે. સરકારનું કહેવું છે કે સંક્રમિત જોવા મળેલા લોકોમાં કેટલાક એવા પણ છે જે દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત મરકજના ધાર્મિક આયોજનમાં સામેલ થયા હતા. હરિયાણામાં હિંસાર, સિરસા અને ફરીદાબાદમાં નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા મંગળવારે વધીને 25 થઈ છે. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. આ આંકડામાં ઈટલીના એ 14 મુસાફરોને સામેલ નથી કરવામાં આવ્યા જેમને કોરોના વાયરસ સંક્રમિત જોવા મળ્યા બાદ ગુરૂગ્રામાં એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સરકારે ગઈકાલે જ સ્પષ્ટતા કરી હતી કે દેશમાં હાલમાં 21 દિવસનું લોકડાઉન છે જેને આગળ વધારવાની કોઈ યોજના નથી. આ પહેલા અટકળો લગાવવામાં આવી રહી હતી કે દેશમાં 90 દિવસ સુધી લોકડાઉન રહેશે. કોરોના વાયરસ વિરૂદ્ધ લડાઈને વધારે આગળ વધાતારતા એઈમ્સએ પોતાના ટ્રોમા સેન્ટરની બિલ્ડિંગને કોવિડ-19ની હોસ્પિટલમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget