શોધખોળ કરો

US: વ્હાઇટ હાઉસના એક ઓફિસરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ, જાણો વિગતે

વિશ્વના સૌથી સલામત સ્થળ ગણતા અમેરિકાના વ્હાઇટ હાઉસમાં પણ કોરોનાનો પ્રવેશ થઈ ગયો છે. એક અધિકારીનો કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે.

વોશિંગ્ટનઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના કાળો કહેર જોવા મળી રહ્યો છે. વિશ્વના સૌથી સલામત સ્થળ ગણતા અમેરિકાના વ્હાઇટ હાઉસમાં પણ કોરોનાનો પ્રવેશ થઈ ગયો છે. એક અધિકારીનો કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ માઇક પેનેસની સાથે નિયુક્ત એક અધિકારીનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ ખુલાસા બાદ વ્હાઇટ હાઉસમાં ખળભળાટ મચી ગયો છે. હવે એ વાતની તપાસ થઈ રહી છે કે આ વ્યક્તિ વ્હાઇટ હાઉસમાં કોનો કોના સંપર્કમાં આવ્યો હતો. જોકે એવી પણ જાણકારી સામે આવી છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપ રાષ્ટ્રપતિ માઇક પેનેસ થોડા દિવસોથી આ વ્યક્તિના સંપર્કમાં નથી. ઉપ રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ કેટી મિલરે કહ્યું કે, આજે સાંજે અમને જણાવવામાં આવ્યું કે, માઇક પેનેસની ઓપિસમાં એક વ્યક્તિનો પોઝિટિવ ટેસ્ટ આવ્યો છે. સ્વાસ્થ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ આ વ્યક્તિ કોના સંપર્કમાં આવ્યો હતો તેની માહિતી મેળવવામાં આવી રહી છે. અમેરિકામાં આ બિમારીતી અત્યાર સુધીમાં 230 લોકોના મોત થઈ ચુક્યા છે, જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 18000 પર પહોંચી છે. વ્હાઇટ હાઉસના પરિસરમાં પ્રવેશ માટે ગાઇડલાઇન્સ કડક કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિના ડોક્ટરોની ટીમ અને સીક્રેટ સર્વિસના એજન્ટ દરેક વ્યક્તિનું તાપમાન ચકાસ્યા બાદ જ વ્હાઇટ હાઉસમાં પ્રવેશ આપી રહ્યા છે. આ ઉપરાંત યોગ્ય અંતર જાળવી શકાય તે માટે વ્હાઇટ હાઉસના પ્રેસ બ્રીફિંગ રૂમમાં સીટિંગ એરેજમેન્ટ પણ બદલી નાંખવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...
ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...
ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget