શોધખોળ કરો

Ahmedabad: ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ

અમદાવાદના ભુવાલડીમાં પૂર્વ સરપંચના સગીર પુત્રએ બેફામ ઝડપે કાર દોડાવી એક નિર્દોષ મહિલાનો જીવ લીધો હતો

અમદાવાદના ભુવાલડીમાં પૂર્વ સરપંચના સગીર પુત્રએ બેફામ ઝડપે કાર દોડાવી એક નિર્દોષ મહિલાનો જીવ લીધો તો અન્ય ત્રણને કચડી નાંખ્યા હતા. અકસ્માતની આ ઘટનામાં હજુ સુધી આરોપીને પોલીસ પકડી શકી નથી. ગ્રામજનોનો તો આરોપ છે કે પૂર્વ સરપંચ ભૂપેન્દ્ર ઠાકોરના સગીર પુત્રએ નશાની હાલતમાં પૂરઝડપે કાર દોડાવી અને અકસ્માત કર્યો હતો. અકસ્માત એટલો ખતરનાક હતો કે નિર્દોષ લોકોને કચડીને કાર માટીના ઢગલા પર ચડી ગઈ હતી અને કારની એરબેગ પણ ખૂલી ગઈ હતી.  અકસ્માતની આ ઘટનામાં પોલીસની ભૂંડી ભૂમિકા સામે આવી છે. સામાન્ય અકસ્માતના ગુનામાં તાત્કાલિક આરોપીને પકડીને મીડિયા સમક્ષ રજૂ કરતી પોલીસને નિર્દોષોને કચડનારો પૂર્વ સરપંચનો પુત્ર હજુ સુધી પોલીસને મળતો નથી. અહીં સવાલ એ છે કે શું ખરેખર આરોપીને પોલીસ મળતો નથી કે પોલીસ જ આરોપીને છૂપાવી રહી છે. શું મેડિકલ રિપોર્ટમાં નશો કરેલાનું ન આવે તે માટે આરોપીની પોલીસ અટકાયત કરતી નથી. 

ભુવાલડી ગામમાં પૂર્વ સરપંચ ભૂપેન્દ્ર ઠાકોરના સગીર પુત્ર નશાની હાલતમાં અકસ્માત કર્યાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે. સગીર કાર ચાલકે બેફામ રીતે કાર ચલાવીને અકસ્માત કર્યો હતો. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું છે જ્યારે ત્રણથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં વસંતાબેન બારીયા નામની મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે રમીલાબેન ભુરીયા, પાયલબેન ગવાલા, કાળુ ભુરીયા નામના વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. તો કાર પર પણ પૂર્વ સરપંચનું સ્ટીકર લગાવેલુ જોવા મળ્યું હતું. અકસ્માત પૂર્વ સરપંચ ભૂપેન્દ્ર ઠાકોરના સગીર પુત્રએ કર્યો હોવાનો ગ્રામજનોનો આરોપ છે. ગ્રામજનોનો તો એવો પણ આરોપ છે કે પૂર્વ સરપંચના સગીર પુત્ર સહિત તેની આખી ટોળકી ઓવરસ્પીડમાં વાહન ચલાવવાના શોખીન છે. અનેક વખત ઠપકો આપ્યા છતા પૂર્વ સરપંચ ભુપેન્દ્ર ઠાકોર ગ્રામજનો સાથે ઝઘડો કરતો હતો. 

મોડાસામાં કરૂણ ઘટના બની હતી

મોડાસા-અમદાવાદ રોડ પર કરુણ ઘટના બની હતી. એમ્બ્યુલન્સમાં આગ લાગતા ડોક્ટર, નર્સ, નવજાત અને પિતાનું મોત થયું છે. એક દિવસના નવજાતને સારવાર માટે અમદાવાદ લવાઈ રહ્યો હતો ત્યારે રાણા સૈયદ પાસે પેટ્રોલ પંપ સામે આગ લાગી હતી. મહીસાગર જિલ્લાની મહિલાની મોડાસામાં પ્રસૂતિ થઈ હતી. અન્ય બે લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. મોડાસા પાલિકાની ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવાયો હતો. એમ્બ્યુલન્સમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. ડોક્ટર રાજ રેટિંયા, નર્સ ભાવિકાબેન મનાતનું મોત થયું હતું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે

IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11

ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા

આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?

Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા

ઈન્ડિગોના સંકટથી હાહાકાર! હરભજન સિંહથી લઈને શશી થરુર સુધીના લોકોએ કાઢી ઝાટકણી

Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ

Embed widget