શોધખોળ કરો

Coronavirus: અમેરિકામાં સતત ત્રીજા દિવસે નોંધાયા 70 હજારથી વધારે કેસ, ન્યૂયોર્કમાં સૌથી વધુ અસર

વર્લ્ડોમીટર પ્રમાણે, અમેરિકામાં કોરના વાયરસના દર્દીની સંખ્યા 37 લાખ 66 હજાર પાર થઈ ગઈ છે.

વોશિંગ્ટનઃ વિશ્વમાં કોરોનાનો સૌથી વધારે કહેર અમેરિકામાં જોવા મળી રહ્યો છે. દુનિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા ખૂબ ઝડપથી અમેરિકામાં જ વધી રહી છે. અમેરિકામાં સતત ત્રીજા દિવસે 70 હજારથી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વની મહાશક્તિ ગણાતા અમેરિકામાં 71 હજારથી વધારે નવા મામલા સામે આવ્યા અને 859 લોકોએ જીવ ગુમાવ્યો. અમેરિકામાં છેલ્લા બે મહિનાની તુલનામાં કોરોના દર્દીની સંખ્યા દરરોજ વધી રહી છે. વર્લ્ડોમીટર પ્રમાણે, અમેરિકામાં કોરના વાયરસના દર્દીની સંખ્યા 37 લાખ 66 હજાર પાર થઈ ગઈ છે. જ્યારે એક 1 લાખ 41 હજાર 977 લોકોના મોત થયા છે. જોકે 17 લાખ 33 હજાર લોકો ઠીક થઈ ગયા છે. જે કુલ સંક્રમિતોના 44 ટકા છે. 18 લાખ 90 હજાર લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધારે 4,32,412 કેસ સામે આવ્યા છે. માત્ર ન્યૂયોર્કમાં 32,535 લોકોના મોત થયા છે. જે બાદ કેલિફોર્નિયામાં 3,74,162 કોરોના દર્દીમાંથી 7,611નાં મોત થયા છે. આ ઉપરાંત ન્યૂ જર્સી, ટેક્સાસ, મેસાચુસેટ્સ, ઈલિનોયસ, ફ્લોરિડા પણ સૌથી વધારે પ્રભાવિત થયા છે. અમેરિકામાં સતત 12માં દિવસે 50 હજારથી વધારે કોરોનાના કેસ નોંધાયા છે. ચેપી રોગના નિષ્ણાત ડો. એન્થોની ફાઉસીએ ચેતવણી આપી છે કે જો અમેરિકનો ચેપને અટકાવવા માટે એકમત નહીં થાય તો ટૂંક સમયમાં કોરોનાના કેસની સંખ્યા રોજના એક લાખને પાર થઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget