શોધખોળ કરો
Advertisement
વિશ્વમાં પ્રથમ વખત 24 કલાકમાં આવ્યા 4.36 લાખ કોરોના કેસ, મોતનો આંકડો પણ વધ્યો
કોરોના મહામારીના સૌથી વધારે પ્રભાવિત દેશોમાં અમેરિકા ટોપ પર છે. સૌથી વધારે ઝડપથી મામલા પણ અહીં વધી રહ્યા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 60 હાજરથી વધારે નવા કેસ આવ્યા છે.
Coronavirus: વિશ્વભમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આ ખતરનાક વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 4.36 લાખ નવા મામલા સામે આવ્યા છે. આ પહેલા 4.14 લાખ મામલા 16 ઓક્ટોબરે નોંધાયા હતા. આ ખતરનાક બીમારીથી મોતની સંખ્યા પણ વધી રહી છે. 6,839 લોકોના મોત થયા હતા.
વર્લ્ડોમીટર પ્રમાણે વિશ્વમાં અત્યાર સુધીમાં 4 કરોડ 14 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. તેમાંથી 11 લાખ 35 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 3 કરોડ 9 લાખ લોકો ઠીક થઈ ગયા છે. સમગ્ર વિશ્વમાં 94 લાખ 46 હજાર એક્ટિવ કેસ છે.
કોરોના મહામારીના સૌથી વધારે પ્રભાવિત દેશોમાં અમેરિકા ટોપ પર છે. સૌથી વધારે ઝડપથી મામલા પણ અહીં વધી રહ્યા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 60 હાજરથી વધારે નવા કેસ આવ્યા છે. જે બાદ ભારતનો નંબર આવે છે. ત્રીજા ક્રમે બ્રાઝિલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement