શોધખોળ કરો
Advertisement
કોરોનાનો કહેર: દુનિયાભરમાં અત્યાર સુધી 61 લાખથી વધુ લોકો સંક્રમિત, મૃત્યુઆંક 3 લાખ 70 હજારને પાર
ચાર દેશમાં બે લાખથી વધુ કોરોના કેસ છે, જેમાં બ્રિટેન, રશિયા, સ્પેન, ઈટાલી. ભારત સૌથી વધુ કોરોના કેસ મામલે 9માં નબરે છે.
Coronavirus: દુનિયાભરના 213 દેશો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં દોઢ લાખ જેટલા કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. સંક્રમણથી મરનારાઓની સંખ્યા 3 લાખ 70 હજાર 870 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 4454 લોકોના કોરાનાથી મોત નીપજ્યું છે.
વર્લ્ડોમીટરની વેબસાઈટ અનુસાર, દુનિયાભરમાં અત્યાર સુધી 61 લાખ 53 હજાર લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જ્યારે 27 લાખ 34 હજાર લોકો કોરોનાના ભરડામાંથી બહાર આવ્યા છે.
દુનિયામાં ક્યાં કેટલા કેસ, કેટલા મોત
- અમેરિકા : કેસ - 18 લાખ 16 હજાર 820, મૃત્યુઆંક - 1 લાખ 55 હજાર
- બ્રાઝિલ : કેસ - 4 લાખ 99 હજાર 966, મૃત્યુઆંક - 28849
- બિટ્રેન : કેસ - 2 લાખ 72 હજાર 826, મૃત્યુઆંક - 38 હજાર 376
-રશિયા: કેસ - 3 લાખ 96 હજાર, મૃત્યુઆંક - 4555
-સ્પેન : કેસ- 2 લાખ 86 હજાર, મૃત્યુઆંક 27125
-ઈટાલી: કેસ- 2 લાખ 32 હજાર, મૃત્યુઆંક - 33340
-ફ્રાન્સ: કેસ- 1 લાખ 88 હજાર, મૃત્યુઆંક- 28771
-જર્મની : કેસ - 1 લાખ 83 હજાર, મૃત્યુઆંક - 8600
-ભારત : કેસ- 1 લાખ 81 હજાર, મૃત્યુઆંક 5185
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion