શોધખોળ કરો

કયા દેશના લોકો સૌથી વધુ Adult ફિલ્મો જુએ છે? આંકડા ચોંકાવનારા છે

પોર્નોગ્રાફીનું વૈશ્વિક ચલણ; ભારત પણ ટોપ-30 દેશોમાં સામેલ.

ઇન્ટરનેટના આગમન સાથે, પોર્નોગ્રાફી દરેક ઘર સુધી પહોંચી ગઈ છે. એક રિપોર્ટ અનુસાર, ૧૧ થી ૧૬ વર્ષની વયના ૫૩ ટકા યુવાનો તેનાથી પ્રભાવિત છે. પોર્ન ફિલ્મો જોનારા વિશ્વના ટોચના ૩૦ દેશોમાં ભારતનું નામ પણ સામેલ છે. ચાલો જાણીએ કે દુનિયામાં કયા દેશમાં સૌથી વધુ પોર્ન જોવામાં આવે છે અને આ યાદીમાં ભારત કયા નંબર પર છે.

ફિલિપાઇન્સ

૨૦૨૩માં, ફિલિપાઇન્સ વિશ્વમાં સૌથી વધુ પોર્ન જોનારા દેશોની યાદીમાં ટોચ પર હતું. પોર્નહબના એક અભ્યાસ અનુસાર, ફિલિપિનોએ ૨૦૨૧માં અન્ય દેશોના લોકોની સરખામણીમાં સૌથી વધુ પોર્ન જોયા. અહીંના લોકો ઈન્ટરનેટની દરેક મુલાકાત દરમિયાન સરેરાશ ૧૧ મિનિટ ૩૧ સેકન્ડ સુધી પોર્ન ફિલ્મો જુએ છે.

પોલેન્ડ

ઇનસાઈડર મંકીના રિપોર્ટ અનુસાર ૨૦૨૩માં પોર્ન ફિલ્મો જોવાના મામલે પોલેન્ડ વિશ્વના ટોપ ૩૦ દેશોમાં બીજા સ્થાને હતું. અહીં સપ્ટેમ્બર ૧૯૯૮માં કાયદામાં ફેરફાર કરીને પોર્નોગ્રાફીને કાયદેસર બનાવવામાં આવી હતી. જો કે, ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જાતીય સામગ્રી આપવી અથવા બતાવવી ગેરકાયદેસર છે.

ભારત

૨૦૨૩ના ડેટા અનુસાર, પોર્ન ફિલ્મો જોનારા વિશ્વના ટોપ ૩૦ દેશોમાં ભારત ત્રીજા સ્થાને છે. ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં વધતા જાતીય ગુનાઓ પાછળ પોર્નોગ્રાફી મુખ્ય કારણ છે અને ૧૮ વર્ષથી ઓછી ઉંમરના ઘણા લોકો તેનો ભોગ બને છે. ભારત સરકારે પણ તેના IT કાયદામાં ફેરફાર કરીને પોર્નોગ્રાફી સામે પગલાં લીધાં છે.

અમેરિકા

પોર્નહબ દ્વારા 2024માં તેની વેબસાઈટ પર કરવામાં આવેલા અભ્યાસ અનુસાર, પોર્ન જોવાના મામલે અમેરિકનો સૌથી વધુ હતા. અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે અમેરિકાના લોકોએ પોર્નહબ સાઇટની સૌથી વધુ મુલાકાત લીધી હતી. અહીં સાઇટની મુલાકાત લેનારા લોકોની સંખ્યા 3,171 મિલિયન હતી. આ પછી ઇન્ડોનેશિયામાં 765 મિલિયન લોકોએ પોર્નહબ સાઇટની મુલાકાત લીધી. આ પછી બ્રાઝિલ, ફ્રાન્સ, ફિલિપાઈન્સ, જાપાન અને કેનેડાના લોકો હતા. આ યાદીમાં ભારત 9મા નંબરે હતું, જ્યાં 284 મિલિયન લોકોએ પોર્નહબની સાઇટની મુલાકાત લીધી હતી.

આ આંકડા દર્શાવે છે કે પોર્નોગ્રાફી એક વૈશ્વિક સમસ્યા છે અને તેનાથી યુવાનો પર ગંભીર અસર થઈ રહી છે. આ બાબતે સમાજે અને સરકારે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.

આ પણ વાંચો....

કામની વાતઃ આ નાની નાની ભૂલને કારણે Geyser બોમ્બની જેમ ફૂટી શકે છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Goa nightclub fire: ગોવા અગ્નિકાંડ પર મોટા સમાચાર, ક્લબના માલિક લૂથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત

ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર

IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ

Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશી અંડર-19 એશિયા કપમાં મચાવશે ધૂમ, આ દિવસે ટકરાશે ભારત અને પાકિસ્તાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Goa nightclub fire: ગોવા અગ્નિકાંડ પર મોટા સમાચાર, ક્લબના માલિક લૂથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
Goa nightclub fire: ગોવા અગ્નિકાંડ પર મોટા સમાચાર, ક્લબના માલિક લૂથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશી અંડર-19 એશિયા કપમાં મચાવશે ધૂમ, આ દિવસે ટકરાશે ભારત અને પાકિસ્તાન
Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશી અંડર-19 એશિયા કપમાં મચાવશે ધૂમ, આ દિવસે ટકરાશે ભારત અને પાકિસ્તાન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન

Year Ender 2025: ટેસ્ટ ફોર્મેટમાં કેવું રહ્યું ટીમ ઈન્ડિયા માટે આ વર્ષ? વાંચો રિપોર્ટ કાર્ડ

ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત

ગોલ્ડન પ્લે બટન મળ્યા બાદ યુટ્યુબર કેટલી કરે છે કમાણી? જાણો સંપૂર્ણ ગણિત

Embed widget