શોધખોળ કરો

Covid New Variant: અનેક દેશોએ લગાવેલા પ્રતિબંધોથી અકળાયું દક્ષિણ આફ્રિકા, કહી આ વાત

Covid New Variant સલામતીના ભાગ રૂપે અમેરિકા પણ દક્ષિણ આફ્રિકા સહિત આઠ દેશો કે જ્યાંથી નવો સ્ટ્રેન ફેલાયો છે ત્યાંથી હવાઇ યાત્રા પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યું છે.

Covid New Variant કોરોના વાયરસના નવા વેરિયંટ એમીક્રોને વિશ્વભરમાં ફફડાટ ફેલાવ્યો છે. ભારતમાં પણ આ વાયરસનું સંક્રમણ રોકવા માટે શક્ય દરેક કોશિશ કરવામાં આવી રહી છે. આ ક્રમમાં તાજેતરમાં દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલા 94 લોકોની કોરોના તપાસ કરવામાં આવી છે. જેમાં બે લોકો પોઝિટિવ આવ્યા છે. વાયરસના નવા સ્ટ્રેનને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચિંતાનો પ્રકાર ગણાવ્યો છે.

નવા સ્ટ્રેનની ઓળખ કરનારા દેશ દક્ષિણ આફ્રિકાએ શનિવારે ફરિયાદ કરી હતી કે, એમીક્રોન સ્ટ્રેનની ઓળખ કરવાની તેમને સજા આપવામાં આવી રહી છે. દક્ષિણ આફ્રિકાએ જ્યારથી આ વાયરસના નવા સ્ટ્રેન અંગે જાહેરાત કરી છે ત્યારથી અનેક દેશોએ ત્યાંથી આવતાં મુસાફરો પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારત સરકારે પણ આ સ્ટ્રેનના સંક્રમણથી બચવાની સતર્કતા અપનાવીને 12 દેશોથી આવતાં મુસાફરોનું એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ ફરજિયાત કર્યુ છે.

શું કહ્યું સાઉથ આફ્રિકાના વિદેશ મંત્રાલયે

સાઉથ આફ્રિકાના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું, કોરોના વાયરસના ઓમિક્રોન સંક્રમણના મામલા વધવાની સાથે વિશ્વભરના અનેક દેશોએ અહીં યાત્રા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જે એક પક્ષપાત છે, કારણકે અમરા દેશ ઉપરાંત અન્ય દેશોએ અલગ વેરિયન્ટ અંગે ભાળ મેળવી ત્યારે તેમની પ્રતિક્રિયાઓ અળગ હતી.

અમેરિકા શું કરી રહ્યો છે તૈયારી

સલામતીના ભાગ રૂપે અમેરિકા પણ દક્ષિણ આફ્રિકા સહિત આઠ દેશો કે જ્યાંથી નવો સ્ટ્રેન ફેલાયો છે ત્યાંથી હવાઇ યાત્રા પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યું છે. આ દરમિયાન દક્ષિણ આફ્રિકા બાદ સેરેલ અને બેલ્જિયમે પણ તેમના દેશમાં ઓમાક્રોનના મામલા સામે આવ્યાની જાહેરાત કરી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ની સલાહકાર સમિતિએ નવા પ્રકારના કોરોના વાયરસ (New Corona variant B.1.1.529) ને ‘Omricron’ નામ આપ્યું છે. આ સાથે WHOએ નવા કોરોના વેરિઅન્ટને 'ખૂબ જ ઝડપથી ફેલાતો ચિંતાજનક વેરિઅન્ટ' ગણાવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....

વિડિઓઝ

Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
Embed widget