શોધખોળ કરો

બે અઠવાડિયામાં મરી જવાનો હતો એ ડોક્ટરે હોસ્પિટલમાં ઘૂસી ડોક્ટર યુવતીની કરી હત્યા અને....

અમેરિકાના ઓસ્ટીન શહેરમાં એક ડોક્ટરને કેન્સરનું નિદાન થતાં તેમણે એક લેડી ડોક્ટરની હત્યા કરી નાખી ત્યાર બાદ તેમણે ખુદને પણ ગોળી મારી સુસાઇડ કરી લીધી. હત્યા અને આત્મહત્યા પાછળનું કારણ શું છે? જાણીએ...

અમેરિકાના ઓસ્ટીન શહેરથી એક ચૌંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ભારતીય મૂળના 43 વર્ષિય ડોક્ટર ભરત નરૂમાન્ચીને થોડા સમય પહેલા જ કેન્સરનું નિદાન થયું હતું. કેન્સર લાસ્ટ સ્ટેજમાં હોવાથી ડોક્ટરે તેમને  માત્ર 2 અઠવાડિયાની તેમની જિંદગી હોવાનું જણાવ્યું હતું.  જો કે  કેન્સરગ્રસ્ત આ ડોક્ટરને હોસ્પિટલમાં સ્વૈચ્છિક સેવા આપવા માટેની પણ ઓફર કરાઇ હતી. જો કે તેમણે આ ઓફરને સ્વીકારી ન હતી. ડોક્ટર ભરત તેમની બીમારીને લઇને ખૂબ જ ડિપ્રેશનમાં હોવાનું સામે આવ્યું છે. અણધાર્યું ઘાતક પગલું ભર્યું કેન્સરગ્રસ્ત ડોક્ટર ભરતે અચાનક એવું અણધાર્યું ઘાતક પગલું ભર્યું. જેના કારણે એક લેડી ડોક્ટરે જીવ ગુમાવ્યો પડ્યો. કેન્સરથી પીડિત ડોક્ટર ભરત અચાનક જ હાથમાં બંદૂક લઇને  ચિલ્ડ્રન હોસ્પિટલમાં ઘૂસી ગયા હતા. તેમણે અનેક લોકોને હોસ્પિટલમાં બંદૂકની અણી બંધક બનાવ્યા હતા. જો કે કેટલાક લોકો તેના સંકજામાંથી બચી નીકળા હતા પરંતુ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કેથરિન પર તેમણે ગોળી ચલાવતા. લેડી ડોક્ટરનું મૃત્યું થયું હતું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
Embed widget