શોધખોળ કરો

કોરોના વેક્સિન પહોંચતા કયા દેશના વડાપ્રધાન થયા ભાવુક, જાતે ઉતારી અને કહ્યું, 'પુરી થઇ પ્રાર્થના'

કોરોનાની મહામારીમાં વેક્સિન એક આશાના કિરણ સમાન છે, ત્યારે ડોમેનિકન ગણરાજ્યના વડાપ્રધાન વેક્સિનને જોઇને ખુશ થઇ ગયા. તેમણે જાતે જ વેક્સિન ઉતારી અને કહ્યું હતું કે, 'પ્રાર્થના પુરી થઇ'

કોરોનાની મહામારીમાં વેક્સિન એક આશાનું કિરણ છે, ત્યારે ડોમેનિકન ગણરાજ્યના વડાપ્રધાન વેક્સિનને જોઇને ખુશ થઇ ગયા. તેમણે જાતે જ વેક્સિન ઉતારી અને કહ્યું પ્રાર્થના પુરી થઇ ભારતે ડોમેનિકન ગણરાજ્યને કોરોના વેક્સિન મોકલાવી છે. વેક્સિન મળતા ડોમિનિકન ગણરાજ્યના વડાપ્રધાન રૂજવેલ્ટ સ્કિરિટે  પીએમ મોદીનો આભાર માન્યો હતો અને ભારતની પ્રશંસા કરી છે. ભારત તરફથી આ દ્વીપીય દેશમાં વેક્સિનની 35000 ડોઝ પહોંચી છે. જેના કારણે 72 હજાર આબાદી ધરાવતા આ દ્વીપના અડધા લોકોની જીવન રક્ષા થઇ શકશે. ડોમિનિકનના વડાપ્રધાન રૂજવેલ્ટે જણાવ્યું હતું કે, મને આટલી જલ્દી વેક્સિન મળશે તેવી આશા ન હતી. મેં 19 જાન્યુઆરીએ વેક્સિન માટે ભારતને અપીલ કરી હતી. મંગળવારે ડોમિનિકાના ડગલસ એરપોર્ટ પર ભારતથી વેક્સિન ભરેલ પ્લેન પહોંચ્યું હતું. વેક્સિનને રીસીવ કરવા ખુદ પીએમ રૂજવેલ્ટ પહોંચ્યા હતા આટલુ જ નહીં તેમણે વેક્સિન ઉતારવામાં પણ મદદ કરી હતી. ભારતમાં બનેલી ઓક્સફોર્ડ AstraZenecaની વેક્સિનને કેરેબિયાઇ દેશોમાં પહોંચાડવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા

Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત

શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Embed widget