શોધખોળ કરો

અમેરિકાએ ભારત પાસેથી છીનવ્યો GSPનો દરજ્જો, ભારતે કહ્યું- મજબૂત સંબંધો માટે કામ કરતા રહીશું

અમેરિકાએ ભારતને મળેલા જીએસપી દરજ્જો ખત્મ કરી દીધો છે. જે પાંચ જૂનથી લાગુ થઇ જશે.

ન્યૂયોર્કઃ અમેરિકાએ ભારતને મળેલા જીએસપી દરજ્જો ખત્મ કરી દીધો છે. જે પાંચ જૂનથી લાગુ થઇ જશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં તેની જાહેરાત કરી હતી. ટ્રમ્પે ચાર માર્ચના રોજ એ વાતની જાહેરાત કરી હતી કે તે જીએસપી કાર્યક્રમમાંથી ભારતને બહાર કરશે. ત્યારબાદ 60 દિવસોની નોટિસનો સમયગાળો 3 મેના રોજ પૂર્ણ થઇ ગયો હતો. હવે આ સંબંધમાં કોઇ પણ સમયે ઔપચારિક જાહેરાત કરી શકાય છે. આ વચ્ચે ભારતે કહ્યુ હતું કે, આ મુદ્દા પર સમાધાન માટે અમેરિકા સામે પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો પરંતુ તેનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. જીએસપી એટલે જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સેઝ. અમેરિકા દ્ધારા અન્ય દેશોના વ્યાપારમાં આપવામાં આવતું મહત્વની સૌથી જૂની અને મોટી સિસ્ટમ છે. તેની શરૂઆત 1976માં વિકાસશીલ દેશોમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. આ દરજ્જો પ્રાપ્ત દેશોને હજારો સામાન કોઇ પણ પ્રકારના ટેક્સ વિના અમેરિકામાં નિકાસ કરવાની છૂટ મળી છે. ભારત 2017માં જીએસપી કાર્યક્રમમાં સૌથી મોટો લાભાર્થી રહ્યો છે. વર્ષ 2017માં ભારતે આ દરજ્જા હેઠળ અમેરિકાને 5.7 અબજ ડોલરનો સામાન નિકાસ કર્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે, મે નક્કી કર્યુ છે કે ભારતે અમેરિકાને પોતાના બજાર સુધી સામાન અને તર્ક પૂર્ણ પહોંચવાનું આશ્વાસન આપ્યું નથી. એટલા માટે પાંચ જૂન 2019ના રોજ ભારતને મળતી જીએસપી દરજ્જાને ખત્મ કરવામાં આવશે. ટ્રમ્પે આ સંબંધમાં અમેરિકાના તમામ સાંસદોની અપીલને ઠુકરાવીને આ નિર્ણય લીધો છે. સાંસદોનું કહેવું છે કે આ પગલાથી અમેરિકન ઉદ્યોગપતિઓએ પ્રતિ વર્ષ 30 કરોડ ડોલરનો વધારાનો ટેક્સ આપવો પડશે. આ મામલા પર ભારતે કહ્યું કે, અમે અમેરિકાની અપીલ પર સમાધાનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો પરંતુ અમેરિકાએ તેનો સ્વીકાર કર્યો નથી. અમેરિકા અને અન્ય કોઇ દેશની જેમ ભારત પોતાના રાષ્ટ્રીય હિતને આગળ રાખશે. આર્થિક સંબંધોમાં આ પ્રકારની ચીજો હોય છે તેને  સાથે મળીને ઉકેલવી જોઇએ. આ નિરંતર પ્રક્રિયા છે અને અમેરિકા સાથે સંબંધોને મજબૂત કરતા રહીશું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક

વિડિઓઝ

Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો
Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
Embed widget