શોધખોળ કરો

દુનિયામાં કોઇ પાસે નહી રહે કામ, AIને લઇને એલન મસ્કે કરી મોટી ભવિષ્યવાણી

અમેરિકન અબજોપતિ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કે એઆઈ વિશે એક મોટી ભવિષ્યવાણી કરી છે

Elon Musk On AI: અમેરિકન અબજોપતિ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કે એઆઈ વિશે એક મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે આગામી વર્ષોમાં AI બધી નોકરીઓ ખતમ કરી દેશે. મસ્કે પેરિસમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન પોતાના ભાષણમાં કહ્યું હતું કે દુનિયામાં કોઈ પાસે કામ બચશે નહીં અને AI અને રોબોટ્સ બધું જ કરશે. માણસ ફક્ત શોખની રીતે કામ કરશે. નોંધનીય છે કે ઘણા સમયથી એવો ડર વ્યક્ત કરવામા આવી રહ્યો છે કે AI માણસોનું સ્થાન લેશે.

નોકરી કરવી વૈકલ્પિક રહેશે - મસ્ક

મસ્કે કહ્યું કે "કદાચ આપણામાંથી કોઈની પાસે નોકરી રહેશે નહી. તેમણે કહ્યું કે AI રોબોટ્સ બધી ભૂમિકાઓ સંભાળશે અને કામ કરવું વૈકલ્પિક બની જશે. જો કોઈને શોખ હોય તો તે નોકરી કરશે, પરંતુ AI અને રોબોટ્સ દરેક કામ કરી શકશે. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં દુનિયાને યુનિવર્સલ હાઇ ઇનકમની વ્યવસ્થાની જરૂર પડશે જેથી લોકો પાસે રહેવા માટે પૂરતા સંસાધનો હોય. ટેસ્લાના સીઈઓએ કહ્યું કે શું AI અને રોબોટ્સના આગમન પછી લોકોના જીવનમાં કોઈ અર્થ બચશે?

મસ્કે કહ્યું - માનવતા માટે AI બનાવવાની જરૂર છે

આ પહેલી વાર નથી જ્યારે મસ્કે AI વિશે ચિંતા વ્યક્ત કરી હોય. તેમણે અગાઉ AI માં ઝડપી વિકાસ અંગે ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકન અબજોપતિએ એ પણ પુનરાવર્તન કર્યું કે AI ને સત્ય શોધવા અને માનવતાના કલ્યાણ માટે ડિઝાઇન કરવું જોઈએ. તેમણે કહ્યું કે હાલમાં મુખ્ય AI કાર્યક્રમોને સત્યવાદી બનવાને બદલે રાજકીય રીતે યોગ્ય બનવાની તાલીમ આપવામાં આવી રહી છે. પોતાના ભાષણમાં મસ્કે લોકોને તેમના બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવાની સલાહ પણ આપી હતી.                                                                                                                             

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
Embed widget