શોધખોળ કરો

ઈથિયોપિઆના PM અબી અહમદને મળ્યું શાંતિનું નોબલ પુરસ્કાર

એપ્રિલ 2018માં જ્યારે અબી અહમદ પ્રધાનમંત્રી બન્યા, તો તેમણે સ્પષ્ટ કર્યુ કે, તે ઈરિટ્રિયાની સાથે શાંતિ વાર્તા ફરીથી શરૂ કરવા માંગે છે. અબી અહમદે શાંતિ સમજૂતી માટે સિદ્ધાંતો પર કામ કર્યુ જેથી લાંબા સમયથી ચાલી રહેલાં વિવાદને ખતમ કરી શકાય.

ઓસ્લો: ઈથોપિયાનાં પ્રધાનમંત્રી અબી અહમદને 2019નો શાંતિનો નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર તેમના દેશના ચિર શત્રુ ઈરિટ્રિયાની સાથેના સંઘર્ષનો ઉકેલ લાવવા માટે આપવામાં આવ્યો છે. નોબલ પુરસ્કારના પંચે જણાવ્યુ કે, 43 વર્ષીય અબીને શાંતિ અને આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવાના પ્રયાસો માટે અને વિશેષ રૂપથી પાડોશી દેશ ઈરીટ્રિયાથી 20 વર્ષથી ચાલતા વિવાદને ખતમ કરવા માટે મહત્વની ભૂમિકા અદા કરી છે માટે આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. અલી આર્મીમાં ઈન્ટેલિજેન્સ અધિકારી હતા. સત્તા સંભાળ્યા બાદથી, અહમદે રાજકારણમાં મહિલાઓની ભૂમિકામાં વધારો કરવાની પહેલ કરી હતી. તેમણે સરકારમાં પોતાના દેશનાં 20 મંત્રી પદોમાં અડધાથી વધારેમાં મહિલાઓની નિમણૂંક કરી છે. જેમાં દેશની પ્રથમ રક્ષા મંત્રીનો સમાવેશ થાય છે. એપ્રિલ 2018માં જ્યારે અબી અહમદ પ્રધાનમંત્રી બન્યા, તો તેમણે સ્પષ્ટ કર્યુ કે, તે ઈરિટ્રિયાની સાથે શાંતિ વાર્તા ફરીથી શરૂ કરવા માંગે છે. અબી અહમદે શાંતિ સમજૂતી માટે સિદ્ધાંતો પર કામ કર્યુ જેથી લાંબા સમયથી ચાલી રહેલાં વિવાદને ખતમ કરી શકાય. 2002માં આંતરરાષ્ટ્રીય સીમા આયોગની મધ્યસ્થતાના નિર્ણયનો સ્વીકાર કરવો અહમદની સફળતાનો એક મહત્વપૂર્ણ આધાર હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી

18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ભિલોડામાં 2 કલાકમાં 3 ઈંચ તો અમીરગઢ-પાટણમાં ધોધમાર વરસાદ, દિયોદરમાં ખેતરો બેટમાં ફેરવાયા

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્
ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ભિલોડામાં 2 કલાકમાં 3 ઈંચ તો અમીરગઢ-પાટણમાં ધોધમાર વરસાદ, દિયોદરમાં ખેતરો બેટમાં ફેરવાયા
ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ભિલોડામાં 2 કલાકમાં 3 ઈંચ તો અમીરગઢ-પાટણમાં ધોધમાર વરસાદ, દિયોદરમાં ખેતરો બેટમાં ફેરવાયા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

Gujarat Rain: રાજ્યમાં આજે અમદાવાદ સહિત 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, નર્મદા ડેમની સપાટીમાં વધારો

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

Embed widget