શોધખોળ કરો

પહેલીવાર સામે આવી કોરોના વાયરસના સંક્રમણની કોષિકાઓની તસવીર, જાણો કેમ જરૂરી છે માસ્ક પહેરવુ

કૉવિડ-19થી સંક્રમિત કોષિકાઓની પહેલીવાર તસવીર સામે આવી છે. જેનાથી સંક્રમણના ફેલાવવાને સીમિત કરવા માટે માસ્ક પહેરવુ જરૂરી બની જાય છે, યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિના સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ તસવીરને જાહેર કરી છે

નવી દિલ્હીઃ કૉવિડ-19થી સંક્રમિત કોષિકાઓની પહેલીવાર તસવીર સામે આવી છે. જેનાથી સંક્રમણના ફેલાવવાને સીમિત કરવા માટે માસ્ક પહેરવુ જરૂરી બની જાય છે. વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલી ઇમેજમાં કોરોના વાયરસના અંશોની સંખ્યાને બતાવવામાં આવી છે. વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે હવે કોરોના વાયરસથી સંક્રમિત શક્લને છોડવામાં આવી તો તસવીર પુરેપુરી સ્પષ્ટ થઇ જાય છે. તેમને તસવીર હાંસલ કરવા માઇસના લંગની કોષિકાઓમાં તેને છોડ્યો. ત્યારબાદ તેમને 96 કલાક સુધી કોષિકાઓનુ અધ્યયન કર્યુ, આ માટે તેમને ઉચ્ચ ક્ષમતા વાળા સ્કેનિંગ ઇલેક્ટ્રૉન માઇક્રૉસ્કૉપ ટેકનિકની મદદ લીધી. ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીનમાં પ્રકાશિત આ તસવીરોને રંગીન બનાવીને રજૂ કરવામાં આવી છે. ઉચ્ચ ક્ષમતાથી વધારવામાં આવેલી આ તસવીરમાં કૉવિડ-19ના ધનત્વ અને ઢાંચાને જાણી શકાય છે. તસવીર બતાવે છે કે માનવ શ્વસન તંત્રની અંદર પ્રતિ કોષિકા વાઇરનની સંખ્યા કેવી રીતે પેદા થાય છે, અને છોડવામાં આવે છે. વાયરન પુરેપુરી વાયરસના કણ હોય છે, જે પ્રૉટીન કૉટની સાથે આરએનએ કે ડીએનએથી બનેલા હોય છે. વૈજ્ઞાનિકોએ પણ જણાવ્યુ કે આ તસવીરોની મદદથી સમજી શકાય છે કે કેવી રીતે કૉવિડ-19થી સંક્રમિત વ્યક્તિના કેટલાય અંગે સંક્રમણના ફેલાવા સ્ત્રોત હોય છે. વાયરલ લૉડ નક્કી કરે છે કે બીજાઓ સુધી વાયરસ ટ્રાન્સમિશનની ફ્રીકવન્સી કેટલી છે. તેમને કહેવુ છે કે તાજેતરમાંજ ચાલી રહેલા કોરોના વાયરસની તસવીર માસ્કના વપરાશ અંગેનુ મહત્વ સમજાવી રહી છે.જેનાથા કૉવિડ-19 ફેલાતા રોકી શકાય છે. યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિના સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ તસવીરને જાહેર કરી છે. પહેલીવાર સામે આવી કોરોના વાયરસના સંક્રમણની કોષિકાઓની તસવીર, જાણો કેમ જરૂરી છે માસ્ક પહેરવુ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget