શોધખોળ કરો

Donald Trump: US ના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે CNN ચેનલ પર કર્યો માનહાનિનો દાવો, માંગ્યું 475 મિલિયન ડૉલરનું વળતર

Donald Trump Case Against CNN: ટ્રમ્પે કહ્યું કે જ્યારે તેઓ પ્રમુખ હતા ત્યારે તેમના સીએનએન અને ન્યૂયોર્ક ટાઈમ્સ જેવા ન્યૂઝ નેટવર્ક સાથે સારા સંબંધો નહોતા તેથી આ લોકોએ તેમના વિરુદ્ધ અભિયાન ચલાવ્યું છે.

Donald Trump Defamation Case:  અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે CNN ચેનલ પર માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ચેનલે $475 મિલિયનનું નુકસાન માંગ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ન્યૂઝ નેટવર્કે તેમની વિરુદ્ધ અપમાન અને નિંદાનું અભિયાન શરૂ કર્યું છે. સીએનએનએ આ મામલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.

ટ્રમ્પે સીએનએન પર ગંભીર આરોપ લગાવ્યા છે. ફ્લોરિડાની કોર્ટમાં દાખલ કરાયેલા મુકદ્દમામાં દાવો કરવામાં આવ્યો છે કે સીએનએનએ તેને રાજકીય રીતે હરાવવા માટે એક મુખ્ય સમાચાર સંસ્થા તરીકે તેના પ્રભાવનો ઉપયોગ કર્યો હતો. આ મામલામાં ટ્રમ્પે 29 પાનાનો કેસ દાખલ કર્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ચેનલ તેમને લાંબા સમયથી નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

2024માં ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે

તેમના 29 પાનાના મુકદ્દમામાં, ટ્રમ્પે કહ્યું હતું કે CNNએ તેમની હાર પછી હુમલાને વધુ તીવ્ર બનાવ્યા છે. તેમને બદનામ કરવા માટે એક પ્રકારનું અભિયાન ચલાવવામાં આવ્યું છે. ચેનલને ખબર પડી છે કે તેઓ ફરી એકવાર વર્ષ 2024માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા જઈ રહ્યા છે, તેથી તેમના પર ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે.

'ટ્રમ્પને બદનામ કરવાનો પ્રયાસ'

મુકદ્દમામાં કહેવામાં આવ્યું છે કે લોકોને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. CNN એ ટ્રમ્પ માટે જાતિવાદી, રશિયન સ્ટૉઇક અને બળવાખોર જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. તે સોશિયલ મીડિયા પર વારંવાર હંગામો મચાવતો જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે જ્યારે તેઓ પ્રમુખ હતા ત્યારે તેમના સીએનએન અને ન્યૂયોર્ક ટાઈમ્સ જેવા ન્યૂઝ નેટવર્ક સાથે સારા સંબંધો નહોતા તેથી આ લોકોએ તેમના વિરુદ્ધ અભિયાન ચલાવ્યું છે.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

ભારતમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1968 નવા કેસ નોંધાયા છે, જયારે 15 સંક્રમિતોના મોત થયા છે. મહિનાઓ બાદ દેશમાં આટલા ઓછા કેસ નોંધાયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 34,598 પર પહોંચી છે. જ્યારે ડિસ્ચાર્જનો કુલ આંકડો 4 કરોડ 40 લાખ 36 હજાર 152 થયો છે. કુલ મૃત્યુઆંક 5 લાખ 28 હજાર 716 પર પહોંચ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 218 કરોડ 80 લાખ 50 હજાર 600 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 3, 44,525 લોકોનું ગઈકાલે રસીકરણ થયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vapi News: વાપીના છીરી વિસ્તારમાં બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યોRajkot Accident: રાજકોટમાં બેફામ કન્ટેનરનો કહેર યથાવત. આજી ડેમ ચોકડી નજીક વિદ્યાર્થિનીને અડફેટે લેતા મોતAhmedabad News | જમાલપુર કાચની મસ્જિદ વિવાદ, HCએ પિટિશનરની બાંધકામ તોડવા પર રોકની અરજી ફગાવીRajkot Accident: રાજકોટમાં ફરી એકવાર જોવા મળ્યો રફ્તારનો કહેર, સ્કૂલ બસે એક્ટિવા ચાલકને લીધો અડફેટે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પરિવારના કોઇ સભ્યને સરકારી ગાડીમાં બેસવા દીધા નહોતા, જાણો કારણ
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પરિવારના કોઇ સભ્યને સરકારી ગાડીમાં બેસવા દીધા નહોતા, જાણો કારણ
Embed widget