શોધખોળ કરો
પાકિસ્તાનમાં સફરજન-લિંબુનો શું ભાવ છે? ભાવ સાંભળીને સફરજન ખાવાનું છોડી દેશો
ગોળ, ખાંડ, ફળ, માછલી, મસાલા, ઘી, ચોખા, લોટ, તેલ, ચા અને ઘઉંની કિંમતમાં 10 ટકાનો વધારો થયો છે.
![પાકિસ્તાનમાં સફરજન-લિંબુનો શું ભાવ છે? ભાવ સાંભળીને સફરજન ખાવાનું છોડી દેશો Fruits and other iteam increases in Pakistan પાકિસ્તાનમાં સફરજન-લિંબુનો શું ભાવ છે? ભાવ સાંભળીને સફરજન ખાવાનું છોડી દેશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/22084737/Pakistan.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પાકિસ્તાનના ખરાબ દિવસો શરૂ થઈ ગયા છે. એક તરફ અમેરિકન ડોલર સામે પાકિસ્તાની રૂપિયાનો દર 150 રૂપિયા સુધીના નીચલા સ્તરે આવી ગયો છે ત્યારે દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે.
પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકાર મોંઘવારી કે પાકિસ્તાની રૂપિયાનું અવમૂલ્યન રોકી શકવામાં અસમર્થ છે. દૂધના એક લિટરનો ભાવ 190 રૂપિયા, સંતરાં 360 રૂપિયા, લીબું અને સફરજન 400 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. કેળાં 150 રૂપિયે ડઝનના ભાવે વેચાઈ રહ્યા છે.
માંસનો ભાવ તો 1,100 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. જેના કારણે પાકિસ્તાનીઓ હેરાન-પરેશાન થઈ ગયા છે. માર્ચની તુલનામાં હાલમાં કાંદાના ભાવ 40 ટકા, ટામેટાંના 20 ટકા, મગની દાળ 13 ટકા વધી ગયા છે.
ગોળ, ખાંડ, ફળ, માછલી, મસાલા, ઘી, ચોખા, લોટ, તેલ, ચા અને ઘઉંની કિંમતમાં 10 ટકાનો વધારો થયો છે.
![પાકિસ્તાનમાં સફરજન-લિંબુનો શું ભાવ છે? ભાવ સાંભળીને સફરજન ખાવાનું છોડી દેશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/22084743/Pakistan1-300x210.jpg)
![પાકિસ્તાનમાં સફરજન-લિંબુનો શું ભાવ છે? ભાવ સાંભળીને સફરજન ખાવાનું છોડી દેશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/22084750/Pakistan2-300x210.jpg)
![પાકિસ્તાનમાં સફરજન-લિંબુનો શું ભાવ છે? ભાવ સાંભળીને સફરજન ખાવાનું છોડી દેશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/22084737/Pakistan-300x210.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)