શોધખોળ કરો

સાઉથ આફ્રિકામાં ગન પોઇન્ટ પર ગુજરાતી વેપારીનું અપહરણ, ઘટના CCTVમાં કેદ

સાઉથ આફ્રિકાના મોઝામ્બિકમાં એક ગુજરાતીનું અપહરણ કરવાની ઘટના બની છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી

જામજોધપુરઃ સાઉથ આફ્રિકાના મોઝામ્બિકમાં એક ગુજરાતીનું અપહરણ કરવાની ઘટના બની છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. મળતી જાણકારી અનુસાર મૂળ જામજોધપુરના ભરતકુમારનું સાઉથ આફ્રિકામાં અપરહરણ કરવામાં આવ્યું છે. સીસીટીવી કેમેરામાં જોઇ શકાય છે કે વેપારી કર્મચારીઓ સાથે મિટિંગ કરી રહ્યા હતા ત્યારે અપહરણકારો આવે છે અને વેપારીને ગન  પોઇન્ટ પર ઉઠાવી જાય છે.

એક રિપોર્ટ અનુસાર, અપહરણકારોએ હજુ સુધી પરિવારનો કોઈ જ સંપર્ક કર્યો ન હોવાથી પરિવારના લોકો ચિંતામાં છે. ભરતકુમાર જંબો કાર્સનો શોરુમ અને કીઇબી બોટલ સ્ટોર્સ ધરાવે છે. ભરતકુમારનું પૈસા પડાવવા અપહરણ થયું હોવાનો પરિવારના લોકોનો આરોપ છે. જો કે વેપારીના આણંદ સ્થિત મિત્રએ સાંસદ મિતેષ પટેલ અને રાજ્ય સરકારને મદદ માટે રજૂઆત કરી સપ્તાહ ઉપરાંતનો સમય વીતવા છતાં તેમના પરિવારનો અપહરણકારો કોઈ જ સંપર્ક કરવામાં આવ્યો નથી. જેથી પરિવારે ભારત સરકાર પાસે આ મામલે મદદ માંગી છે. 

કેનેડામાં અચાનક 3 કોલેજ થઈ બંધ, ગુજરાતી સહિત ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા

કેનેડામાં અભ્યાસ કરતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ માટે ખરાબ સમાચાર છે. ક્વિબેકમાં ત્રણ કોલેજો અચાનક બંધ થવાને કારણે ગુજરાતી અને ભારતીયા વિદ્યાર્થીઓની સામે ગંભીર સ્થિતિ બની ગઈ છે. સમસ્યાને ધ્યાનમાં રાખીને ઓટાવામાં ભારતીય હાઈ કમિશને શૈક્ષણિક સંસ્થાઓની સ્થિતિમાં ફેરફારથી પ્રભાવિત આવા વિદ્યાર્થીઓ માટે એક એડવાઈઝરી જારી કરી છે. આવા ઘણા વિદ્યાર્થીઓ પણ આ સમસ્યામાં ફસાયા છે જેઓ હાલમાં ભારતમાં છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

દરરોજ 100 રૂપિયાથી પણ ઓછા રૂપિયા બચાવીને બાળકોનું ભવિષ્ય કરો સુરક્ષિત, LICની આ સ્કીમમાં કરો રોકાણ

જેને આપણે અનહેલ્ધી ગણીને અવોઇડ કરીએ છીએ, એ પાણી પુરીના પાણીના છે અનેક ફાયદા, જાણો હેલ્થ ફેક્ટ

Kutch Honey Trap : યુવતીના ચક્કરમાં ફસાયેલા યુવકનો તોડ કરી રહેલી નકલી પોલીસનો કેવી રીતે થયો પર્દાફાશ? જાણો મોટો ખુલાસો

ફિલ્મો છોડીને કરિના કપૂર આવી રહી છે આ સીરિયલમાં, જાણો આ કઇ સીરિયલ છે ને કઇ ચેનલ પરથી દેખાશે.......

 

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહારAhmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch VideoGujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
IND vs PAK: ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે કે નહીં? થઈ ગયો નિર્ણય
IND vs PAK: ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે કે નહીં? થઈ ગયો નિર્ણય
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
Embed widget