શોધખોળ કરો

ફિલ્મો છોડીને કરિના કપૂર આવી રહી છે આ સીરિયલમાં, જાણો આ કઇ સીરિયલ છે ને કઇ ચેનલ પરથી દેખાશે.......

કરીના પહેલા રેખાએ (Rekha) સીરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' અને મિથન ચક્રવર્તી (Mithun Chakraborty)એ સીરિયલ 'ચીકુ કી મમ્મી' સુત્રધારની ભૂમિકા નિભાવી હતી. 

Kareena Kapoor Spy Bahu Tv Serial: બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor) જલદી જ ટીવી સીરિયલમાં દેખાશે. રિપોર્ટ્સ અનુસાર, કરિના કપૂર (Kareena Kapoor TV Show) ટીવી સીરિયલ 'સ્પાય બહુ'થી નાના પડદા પર ડેબ્યૂ કરવા જઇ રહી છે. કલર્સ ટીવી એક દિલચસ્પ પ્રેમ કહાની લઇને આવી રહ્યું છે જેમાં બૉલીવુડની હૉટ એક્ટ્રેસ કરિના કપૂર (Kareena Kapoor Tv Serial) સુ્ત્રધારની ભૂમિકા નિભાવતી દેખાશે. કરીના કપૂર પહેલી અભિનેત્રી નથી જે આવુ કરતી દેખાશે. કરીના પહેલા રેખાએ (Rekha) સીરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' અને મિથન ચક્રવર્તી (Mithun Chakraborty)એ સીરિયલ 'ચીકુ કી મમ્મી' સુત્રધારની ભૂમિકા નિભાવી હતી. 

કલર્સ ટીવી એક નવી સીરિયલ લઇને આવી રહી છે, જેનુ નામ 'સ્પાય બહુ' છે. આ સીરિયલમાં એક દિલચસ્પ રોમાન્ટિક કહાની ને બતાવવામાં આવશે. સ્પાય બહુમાં સના સૈયદ અને સેહબાન આઝીમ મુખ્ય ભૂમિકામાં દેખાશે. આ સીરિયલની કહાની એક મહિલા જાસૂસ અને એક સંદિગ્ધ આતંકવાદીની આજુબાજુ ફરતી રહેશે. આવામાં બતાવવામાં આવી રહ્યું છે કે કહાની એવી રીતે બનાવવામાં આવી છે કે આ પ્રેમની અનોખી કહાની દર્શકોના દિલમાં વસી જશે.

રિપોર્ટ્સ અનુસાર, કલર્સ ટીવી જલદી આ સીરિયલને લઇને આવશે. ટીવી સીરિયલના પ્રોમોમાં કરીના કપૂર (Kareena Kapoor Colors TV Serial) કહાનીની સંભળાવતી દેખાશે.  કરીના કપૂર (Kareena Kapoor) પણ આ પ્રૉજેક્ટને લઇને ખુબ એક્સાઇટેડ છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન કરીના કપૂરે (Kareena Kapoor) કહ્યું, તેમને લવ સ્ટૉરીઝ ખુબ પસંદ છે, આ કેમ કોઇને પસંદ નહીં હોય. કેટલીય લવ સ્ટૉરી એવી હોય છે જે દિલમાં વસી જાય છે, વળી કેટલીક સ્ટૉરીઓ એવી પણ હોય છે જે રહસ્યથી ભરેલી હોય છે. કલર્સનો આ શૉ પણ એક જાસૂસ અને આતંકવાદીની લવસ્ટૉરી છે, જેને તેને ખુબ એટ્રેક્ટ કરી છે. આશા છે કે દર્શકોનો તેની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવશે અને તે આ શૉની મજા લેશે.

આ પણ વાંચો- 

ગુરુ કુંભ રાશિમાં અસ્ત થતાં આ ત્રણ રાશિની વ્યક્તિના જીવન પર 20 માર્ચ સુધીનો સમય રહેશે કસોટીભર્યો, પડશે માઠી અસર

India Post Recruitment: 10મું પાસ કરે અરજી, ભારતીય પોસ્ટ વિભાગમાં આ પદો પર નીકળી ભરતી, મળશે તગડો પગાર

Horoscope Today 20 February 2022: આ રાશિના જાતકોને કાર્યમાં મળશે સફળતા, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

BLOG: 1946નો ભારતીય નૌસેના બળવો: ક્રાંતિકારી હડતાલ, બ્રિટન ધરાશાયી

Relationship Tips: ક્યારેય નથી બદલાતા પાર્ટનરની આ 4 આદતો, જાણો કેવી રીતે કરશો એડજસ્ટમેંટ

અત્યંત નાના ટ્યુમરની અને કાપા વિનાની સ્ટીરીયોસ્ટેટિક સર્જરી કરે છે આ મશીન, જાણો કેટલી છે કિંમત

IND vs SL: શ્રીલંકા સામેની ટી20 અને ટેસ્ટ સીરિઝમાં આ ગુજરાતી ક્રિકેટરને બનાવાયો વાઇસ કેપ્ટન ? જાણો વિગત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત,3ના મોત,4ની હાલત ગંભીર
Surendranagar: ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત,3ના મોત,4ની હાલત ગંભીર
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
General Knowledge: જો યુદ્ધ થાય તો કોણ જીતશે? અમેરિકા કે ચીન, જાણો બંન્ને દેશોની લશ્કરી તાકાત
General Knowledge: જો યુદ્ધ થાય તો કોણ જીતશે? અમેરિકા કે ચીન, જાણો બંન્ને દેશોની લશ્કરી તાકાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Groundnut Godown Fire: થાનમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં કરોડોનું નુકસાનRahul Gandhi Gujarat Visit:રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને લઈને Exclusive માહિતી એબીપી અસ્મિતા પરKedarnath News: હવે કેદારનાથમાં 36 મીનિટમાં યાત્રા થશે પૂરી, રોપ વે પ્રોજેક્ટને મળી કેન્દ્રની મંજૂરીBJP Political updates: આજે શહેર અને જિલ્લાના ભાજપ પ્રમુખોની થશે જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત,3ના મોત,4ની હાલત ગંભીર
Surendranagar: ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત,3ના મોત,4ની હાલત ગંભીર
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
General Knowledge: જો યુદ્ધ થાય તો કોણ જીતશે? અમેરિકા કે ચીન, જાણો બંન્ને દેશોની લશ્કરી તાકાત
General Knowledge: જો યુદ્ધ થાય તો કોણ જીતશે? અમેરિકા કે ચીન, જાણો બંન્ને દેશોની લશ્કરી તાકાત
આ છે BSNLના 500 રૂપિયાથી સસ્તા ત્રણ રિચાર્જ પ્લાન, મળે છે 150 દિવસ સુધીની વેલિડિટી
આ છે BSNLના 500 રૂપિયાથી સસ્તા ત્રણ રિચાર્જ પ્લાન, મળે છે 150 દિવસ સુધીની વેલિડિટી
Champions Trophy 2025: શું ગૌતમ ગંભીર વિરાટ કોહલીથી નાખુશ છે? જાણો ભારતીય મુખ્ય કોચે શું કરી સ્પષ્ટતા
Champions Trophy 2025: શું ગૌતમ ગંભીર વિરાટ કોહલીથી નાખુશ છે? જાણો ભારતીય મુખ્ય કોચે શું કરી સ્પષ્ટતા
IND vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલ માટે ટિકિટ કેવી રીતે ખરીદવી? જાણો શું છે આખી પ્રક્રિયા
IND vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલ માટે ટિકિટ કેવી રીતે ખરીદવી? જાણો શું છે આખી પ્રક્રિયા
PM Modi Visit: પીએમ મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે, 7 માર્ચે સુરત આવશે, જાણી લો સમગ્ર કાર્યક્રમ વિશે...
PM Modi Visit: પીએમ મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે, 7 માર્ચે સુરત આવશે, જાણી લો સમગ્ર કાર્યક્રમ વિશે...
Embed widget