શોધખોળ કરો

બેરૂતમાં ડ્રોન હુમલામાં હમાસના ડિપ્ટી લીડર સાલેહનું મોત, લેબનોને ઇઝરાયલ પર લગાવ્યો આરોપ

લેબનોનના વડાપ્રધાન નજીબ મિકાતીએ બેરૂત વિસ્ફોટ પાછળ ઈઝરાયલનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો

Saleh Arouri Killed: હમાસના ટોચના અધિકારી સાલેહ અરોરીનું મૃત્યુ થયું છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે હિઝબુલ્લાહના ટેલિવિઝન સ્ટેશને જણાવ્યું હતું કે બેરૂતના દક્ષિણમાં એક વિસ્ફોટમાં સાલેહનું મોત થયું છે. રિપોર્ટ અનુસાર,  દક્ષિણ બેરૂતમાં સાલેહ અરોરી પર ડ્રોન હુમલો થયો હતો. 

લેબનોનના વડાપ્રધાને ઈઝરાયલ પર આરોપ લગાવ્યો

લેબનોનના વડાપ્રધાન નજીબ મિકાતીએ બેરૂત વિસ્ફોટ પાછળ ઈઝરાયલનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે , "સાલેહ અરોરીની હત્યાનો હેતુ લેબનોનના દક્ષિણ ભાગોમાં ચાલી રહેલા હુમલાઓમાં સામેલ કરવાનો હતો."

કોણ હતો સાલેહ અરોરી?

અલ ઝઝીરાના અહેવાલ મુજબ, સાલેહ અરોરી હમાસના રાજકીય બ્યુરોના નાયબ વડા હતા અને પેલેસ્ટિનિયન જૂથની સશસ્ત્ર પાંખ કાસમ બ્રિગેડના સ્થાપકોમાંના એક હતા. તેમનો જન્મ 1966માં વેસ્ટ બેન્કમાં થયો હતો. ઇઝરાયલની જેલમાં 15 વર્ષ વિતાવ્યા બાદ સાલેહ અરોરી લાંબા સમયથી લેબનોનમાં નિર્વાસિત જીવન જીવી રહ્યા હતા.

ગયા વર્ષે ઓક્ટોબરમાં ઇઝરાયલની સેનાએ તેનું ઘર તોડી પાડ્યું હતું. યુએસ સરકારે તેને 2015 માં વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો અને તેના વિશે માહિતી આપનારને 5 મિલિયન ડોલરનું ઈનામ જાહેર કર્યું હતું.

હમાસની ઓફિસ બેરૂતમાં છે

હિઝબુલ્લાહ અને પેલેસ્ટિનિયન જૂથો બેરૂતના દક્ષિણ વિસ્તારમાં સક્રિય છે. હમાસની ઓફિસ પણ ત્યાં છે. અલઝઝીરાના અહેવાલ મુજબ, હિઝબુલ્લાહે લેબનોનમાં થયેલી હત્યાઓ અંગે ઈઝરાયલને અગાઉથી ચેતવણી આપી હતી.                   

ગયા વર્ષે જ્યારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ લેબનોનમાં પેલેસ્ટિનિયન નેતાઓને ધમકી આપી હતી ત્યારે હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહે કહ્યું હતું કે લેબનીઝની ધરતી પર કોઈપણ લેબનીઝ, પેલેસ્ટિનિયન, ઈરાની અથવા સીરિયન વ્યક્તિની હત્યા પર કડક પ્રતિક્રિયા આપવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Unseasonal Rain :ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, રાજ્યના 41 તાલુકામાં ગાજવીજ કરા સાથે વરસ્યો વરસાદ

આનંદો! આવતા સપ્તાહે ચોમાસાની આંદમાન સાગરમાં થઈ જશે એન્ટ્રી, આ વર્ષે વરસાદ પણ ધમધોકાર પડશે

Mumbai Ghatkopar Incident: મુંબઈમાં તોફાનને કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 14 લોકોના મોત, સરકારે તપાસના આદેશ આપ્યા

Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Sabarakntha Accident | દારૂ ભરેલી કારને એવો નડ્યો અકસ્માત કે કાર સીધી ઘુસી ગઈ ખેતરમાં, જુઓ વીડિયોMehsana Rain | બનાસકાંઠા, અરવલ્લી બાદ મહેસાણામાં ધોધમાર વરસાદBanaskantha Rain | દાંતામાં કરા સાથે પડ્યો વરસાદ, અંબાજીમાં પણ ધોધમાર વરસાદGujarat Heavy Rain | ગુજરાતમાં ભારે વરસાદથી સરકાર એક્શનમાં, 2 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Unseasonal Rain :ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, રાજ્યના 41 તાલુકામાં ગાજવીજ કરા સાથે વરસ્યો વરસાદ
Unseasonal Rain :ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, રાજ્યના 41 તાલુકામાં ગાજવીજ કરા સાથે વરસ્યો વરસાદ
આનંદો! આવતા સપ્તાહે ચોમાસાની આંદમાન સાગરમાં થઈ જશે એન્ટ્રી, આ વર્ષે વરસાદ પણ ધમધોકાર પડશે
આનંદો! આવતા સપ્તાહે ચોમાસાની આંદમાન સાગરમાં થઈ જશે એન્ટ્રી, આ વર્ષે વરસાદ પણ ધમધોકાર પડશે
Mumbai Ghatkopar Incident: મુંબઈમાં તોફાનને કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 14 લોકોના મોત, સરકારે તપાસના આદેશ આપ્યા
Mumbai Ghatkopar Incident: મુંબઈમાં તોફાનને કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 14 લોકોના મોત, સરકારે તપાસના આદેશ આપ્યા
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
આ 10 ખાદ્યપદાર્થો પર ભારતમાં છે પ્રતિબંધ, જો તમે તેને સ્પર્શ કરો તો પણ તે નુકસાન પહોંચાડી શકે છે

Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત

એન્જિનિયરો પોતાનો બાયોડેટા રાખે તૈયાર, SBIએ 10,000થી વધુ એન્જિનિયરોની ભરતીની કરી જાહેરાત

Aadhaar: આધાર કાર્ડ સાથે તમારો ફોન નંબર લિંક નહીં હોય તો કાર્ડ કોઈ કામનું નહીં રહે, આ કામો અટકી જશે

Embed widget