શોધખોળ કરો

Israel Attack: ઇઝરાયેલે વધુ એક દુશ્મનનો ખાત્મો બોલાવ્યો, એરસ્ટ્રાઇકમાં હમાસ કમાન્ડર ફતેહ શેરિફ ઠાર

Israel Attack On Fateh Sherif: ઇઝરાયેલ હમાસ અને હિઝબુલ્લા વચ્ચે ભીષણ જંગ ચાલી રહ્યો છે. હાલમાં લેબનાનમાં ઈઝરાયેલના હવાઈ હુમલા ચાલુ છે

Israel Attack On Fateh Sherif: ઇઝરાયેલ હમાસ અને હિઝબુલ્લા વચ્ચે ભીષણ જંગ ચાલી રહ્યો છે. હાલમાં લેબનાનમાં ઈઝરાયેલના હવાઈ હુમલા ચાલુ છે. આ હુમલાઓમાં ઈઝરાયેલે હમાસની લેબનાન શાખાના કમાન્ડર ફતેહ શરીફને મારી નાખ્યો છે. ઈઝરાયેલની વાયુસેનાએ આ જાણકારી આપી છે. ઇઝરાયેલી સંરક્ષણ દળો (IDF) એ સોમવારે (30 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે તેણે હમાસની લેબનાન શાખાના ચીફ ફતાહ શરીફનો ખાત્મો બોલાવી દીધો છે. 

IDF એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે હુમલો વહેલી સવારે ચોકસાઇ સાથે કરવામાં આવ્યો હતો. શરીફ આજે દક્ષિણ લેબનીઝ શહેર ટાયરમાં અલ-બાસ શરણાર્થી શિબિર પર હવાઈ હુમલામાં તેની પત્ની અને બાળકો સાથે માર્યો ગયો હતો. લેબનાનમાં આતંકવાદી પ્રવૃતિઓના સંકલન પર દેખરેખ રાખતા શરીફ માત્ર હમાસમાં ચીફ જ ન હતા, પરંતુ તેમણે હમાસને હિઝબુલ્લાહના ઓપરેટિવ્સ સાથે જોડવામાં પણ ભૂમિકા ભજવી હતી.

'ખતરો પેદા કરશે આ ખાત્મો' 
ઈઝરાયલના જણાવ્યા અનુસાર, શેરિફની પ્રવૃત્તિઓ ભરતી પ્રક્રિયાથી લઈને હથિયારોના સંપાદન સુધીની હતી. શરીફે UNRWA (યૂનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી) ના સભ્ય તરીકે બેવડી ભૂમિકા ભજવી હતી, જ્યાં તેણે લેબનાનમાં UNRWA શિક્ષક સંઘના વડા તરીકે પણ સેવા આપી હતી, IDFએ અહેવાલ આપ્યો હતો. IDF અને ISA ઇઝરાયલી નાગરિકો માટે જોખમ ઉભું કરનારા કોઈપણ વ્યક્તિ સામે કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે.

આ પણ વાંચો

ઇઝરાયેલનું ગુપ્ત એકમ 8200 શું છે, જેના પર પેઝર બોમ્બથી વિસ્ફોટ કરવાનો આરોપ હતો?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

Embed widget