શોધખોળ કરો

વોશિંગ્ટનમાં એક કલાકમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો હાલ કેવી છે સ્થિતિ

વ્હાઈટ હાઉસના બેઝમેન્ટમાં જ્યાં પત્રકારો માટે બેસવાની વ્યવસ્થા છે તે રૂમમાં પણ પાણી ભરાઈ ગયા હતાં.

વોશિંગ્ટનઃ સોમવારે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન સહિત વર્જિનીયા અને કોલંબિયામાં ભારે વરસાદ બાદ પૂર આવ્યું હતું. જ્યાં એક કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે શહેરના રસ્તાઓ નદીમાં ફેરવાયા હતાં. વ્હાઈટ હાઉસના બેઝમેન્ટમાં જ્યાં પત્રકારો માટે બેસવાની વ્યવસ્થા છે તે રૂમમાં પણ પાણી ભરાઈ ગયા હતાં. વોશિંગ્ટનમાં એક કલાકમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો હાલ કેવી છે સ્થિતિ હવામાન વિભાગે મેટ્રો ક્ષેત્રમાં પૂરનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે, યુએસ નેશનલ રેલ-રોડ પેસેન્જર કોર્પોરેશને ખરાબ વાતાવરણને કારણે દક્ષિણ વોશિંગ્ટનમાં ટ્રેન સેવા રદ કરી દેવામાં આવી છે. વોશિંગ્ટનમાં એક કલાકમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો હાલ કેવી છે સ્થિતિ આ કેટલાં દિવસ સુધી બંધ રહેશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પૂરને કારણે હજુ સુધી કોઈ નુકસાનની ખબર સામે આવી નથી. જ્યોર્જ વોશિંગ્ટન પાર્કવેના એક ક્ષેત્રમાં પાણી ભરાવવાના કારણે બંધ કરી દેવામાં આવ્યું છે. વોશિંગ્ટનમાં એક કલાકમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો હાલ કેવી છે સ્થિતિ નોર્થવેસ્ટ વોશિંગ્ટનના પણ કેટલાંક વિસ્તારોને પૂરને કારણે બંધ કરી દેવામાં આવ્યું છે. કોલંબિયા જિલ્લાના કેટલાંક ક્ષેત્રમાં સોમવારે મોડી રાત સુધી વરસાદ ખાબક્યો હતો. અહીં આંધી-તોફાનને કારણે એરપોર્ટ્સને ઘણું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. વોશિંગ્ટનમાં એક કલાકમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો હાલ કેવી છે સ્થિતિ હવામાન વિભાગ મુજબ, ભારે વરસાદને કારણે નાની નહેર, શહેરી ક્ષેત્રો, રાજમાર્ગો, રસ્તાઓ અને અંડરપાસની સાથે સાથે અન્ય જળ નિકાસી વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. વોશિંગ્ટનમાં એક કલાકમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો હાલ કેવી છે સ્થિતિ આગામી બે દિવસ ભારે વરસાદની સાથે આંધી-તોફાન આવવાની સંભાવના છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ
Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ
Plastic Currency: દેશમાં હવે ચલણમાં આવશે પ્લાસ્ટિકની નોટ, સરકારે આપી RBIને મંજૂરી
Plastic Currency: દેશમાં હવે ચલણમાં આવશે પ્લાસ્ટિકની નોટ, સરકારે આપી RBIને મંજૂરી
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Embed widget