શોધખોળ કરો

જર્મન સરમુખત્યાર હિટલરનું ઘર થશે નેસ્તો નાબૂદ, તેની જગ્યાએ શું બનશે?, જાણો

નવી દિલ્લીઃ દુનિયાના સૌથી ક્રુર સરમુખત્યાર એડોલ્ફ હિટલરની તમામ નિશાનીઓ મીટાવી દેવાનો નિર્ણય ઓસ્ટ્રીયા સરકારે લીધો છે. ઓસ્ટ્રીયામાં આવેલું ઘર જયાં હિટલરનો જન્મ થયો હતો તેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. દુનિયાના સૌથી મોટા શાસક તેવા હિટલરના જન્મસ્થળની નિશાની નેસ્તો નાબૂદ કરવાનો નિર્ણય જર્મન સરકારે લીધો છે. એડોલ્ફ હિટલરનો જયાં જન્મ થયો હતો તે ઘરને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં એક નવી ઈમારત ઉભી કરવામાં આવશે જેને નાઝી સરમુખત્યાર સાથે કોઈ સંબંધ નહી હોય. હિટલરનો જન્મ જર્મનીના ઓસ્ટ્રીયામાં થયો હતો. સરકાર દ્વારા નિમવામાં આવેલા કમિશને આ ભલામણ કરી હતી ત્યારબાદ આ નિર્ણય લેવાયો છે. સોશ્યલ ડેમોક્રેટિક અને પીપલ્સ પાર્ટી અત્યારે જર્મીનીમાં બહુમતીમાં છે અને વિરોધ પક્ષો પણ સરકારની આ યોજનાને ટેકો આપશે તેવું માનવામાં આવે છે. આથી હિટલરના જન્મ સ્થળને તોડી પાડવા માટે કોઈ ઔપચારિકતા કરવાની જરૂર નથી. જો કે આર્કિકેટચરલ વિભાગની આ માટે મંજૂરી લેવી પડશે કેમ કે આ ઈમારતનો પુરતત્વીય ઈમારતોમાં સમાવેશ થાય છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે હિટલર સાથે જોડાણ ધરાવતી દરેક સાઈટ નેસ્તેનાબૂદ કરવામાં આવશે, અહીં સરકારી ઈમારત અથવા કોઈ સામાજિક એજન્સીની ઓફિસ શરૂ કરવામાં આવશે. જો કે કમિશને આ જગ્યાને ખાલી રાખવાનો નિર્ણય કર્યો હતો. સરકારે આ વર્ષે આ ઘર તેના મુળ માલિક પાસેથી પરત લઈને તેને તોડી પાડવાનો નિર્ણય લીધો છે, આ મકાનના માલિક સતત આ મકાનને તોડવા કે તેમાં ફેરફાર કરવાનો વિરોધ કરી રહ્યાં હતા. ઈન્ટરીયર મંત્રાલયે સંસદમાં આ અંગે મત લેતા પહેલા આ મકાન તોડી પાડવાનો ડ્રાફટ તૈયાર કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Embed widget