શોધખોળ કરો
Advertisement
મેં લગ્નની વર્ષગાઠની ગીફ્ટ માંગી હતી, તેમણે તલાક આપી દિધાઃ ઇમરાન ખાનની પૂર્વ પત્ની
ઇસ્લામાબાદઃ ઇમારન ખાનની પૂર્વ પત્ની રેહમે દાવો કર્યો છે કે, ક્રિકેટરમાંથી નેતા બનેલા આ શખ્સે ગયા વર્ષે લગ્નની વર્ષગાઠ પર ઉપહારની માગ કરી હતી. પરંતુ ઇમરાને તલાક આપી દીધા. રેહમે જિયો ન્યૂઝને જણાવ્યું હતું કે, મેં ગયા વર્ષે 31 ઓક્ટોબરે મજાકમાં કહ્યું હતું કે, તે લગ્નની વર્ષગાઠ પહેલા ઉપહાર જોઇએ છે. પરંતુ ઇમારાને મને તલાક આપી દીધા હતા.
પાકિસ્તાન તહરીકે-એ-ઇંસાફ પાર્ટીના અધ્યક્ષ પર કટાક્ષ કરતા તેમણે જણાવ્યું હતું કે, 'અમે પ્રાર્થના કરીએ છીએ કે, તે પાકિસ્તાન સાથે એવું કઇ ના કરે.' ઇમરાન ખાને 2 નવેંબરે ઇસ્લામાબાદ બંધ કરવા રાખવાના પોતાના એલાનને યથાવત રાખ્યું હતું. અને દેશભરમાં પોતાની પાર્ટી કાર્યકર્તાઓને કઇ પણ કિમતે તેને બંધ પહેલા તેના નિવાસે પહોંચવાનો નિર્દેશ આપ્યો હતો.
ટીવી પત્રકાર રેહમ સાથે ઇમરાન ખાનના લગ્ન 10 મહિનામાં જ તુટી ગયા હતા. પાકિસ્તાન તહરિક-એ ઇંસાફના અધ્યક્ષ ઇમરાન અને રેહમે પરસ્પર સહમતિ સે એક બીજાને તલાક આપ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion