શોધખોળ કરો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યુ છે અમેરિકા

નવી દિલ્લીઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફના દૂતોનું કહેવું છે કે, પાકિસ્તાન સાથે વાતચીત કરી અને તણાવ ઓછો કરવા માટે અમેરિકા ભારત પર દભાણ કરવામાં હકારાત્મક ભૂમિકા ભજવી રહ્યું છે. કાશ્મીર મામલા પર વિશેષ દૂત મુશાહિદ હુસૈન સૈયદે અમેરિકાની પોતાની પાંચ દિવસીય યાત્રાની સમાપ્તી પર કહ્યું હતું કે, અમને લાગી રહ્યુ છે કે, તણાવ ઘટાડવામાં અને પાકિસ્તાન સાથે વાતચીત શરૂ કરવા માટે ભારત પર દબાણ કરવામાં અમેરિકાની એક સકારાત્મક ભૂમિકા છે. કાશ્મીર મામલા પર એક અન્ય દૂત શજરા મંસબ સાથે આવેલા સૈયદે કહ્યું કે, 'પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને ફોન કરવો આ વાતનું પ્રતિક છે. બીજા મુદ્દે પણ વાતચીત થઇ હતી. આ વખતે ફોન કરવાનો ઉદેશ્ય તણાવ દૂર કવરાનો હતો.' તેમણે કહ્યું કે, મોદી 'તે ભારતીય દિલ્લી પ્રતિષ્ઠાનોમાના નથી જ્યાં તમને હમેશા નારાજ રહેનાર અે શીત યુદ્ધ વાળી જૂની માનસિક્તા વાળી વૃદ્ધજન મળે છે. જેમના ચહેરા પર કોઇ હસી નથી હોતી, મોદી એ રીતે જોતા બહારના વ્યક્તી છે. સૈયદને કહ્યું કે, મને લાગે છે કે  શાર્ક સમ્મેલન ઇસ્લામાબાદમાં થશે. મોદી ત્યાં જશે અને નવાજ શરીફને ગળે મળશે. મોદીને અહેસાસ છે કે આ આગળ વધવાનો રસ્તો છે. સૈયદે વધુમાં કહ્યું કે, 'મોદીમાં અચંભીત કવરવાની ક્ષમતા છે. તેમની ખાસિય ત એ છે કે, તે યૂ-ટર્ન લેવમાં ઘણા ફ્લેક્સીબલ છે. એટલા માટે મને આવનારા દિવસોમાં કદાચ એક સારા યૂ-ટર્નની આશા છે. અને અમે દક્ષિણ એશિયા સાથે સંબંધોમાં સુખદ આશ્ચર્ય જોઇ શકીએ છીએ. કેમ કે મોદી અને શરીફ વચ્ચે સારા સંબંધ છે. તેમજ મને લાગે છે કે મોદી પોતાના લોકોને આ યૂ-ટર્ન માટે તૈયાર કરી રહ્યા છે.

ટોપ સ્ટોરી

ઈરાન પર પહેલીવાર
ઈરાન પર પહેલીવાર "મધર ઓફ ઓલ બોમ્બ" ફેંકશે અમેરિકા? ટ્રમ્પે ખોલ્યું સિક્રેટ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Embed widget