શોધખોળ કરો

ભારત સહિત અન્ય દેશોએ પણ અફઘાનિસ્તાનમાં આતંક વિરુદ્ધ લડાઇ લડવી જોઇએઃ ટ્રમ્પ

મ્પે કહ્યું કે, આ તમામ દેશોએ ત્યાં આતંક વિરુદ્ધ લડાઇ લડવી પડશે કારણ કે શું અમે ત્યાં વધુ એક વર્ષ સુધી રહેવાના છીએ. મને એવું લાગતુ નથી. એક સમયે અન્ય દેશોએ આગળ આવવું જોઇએ જેવા કે રશિયા, ઇરાન, તુર્કી, ઇરાક, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતનો સામેલ છે.

નવી દિલ્હીઃભારત, ઇરાન, રશિયા અને તુર્કી જેવા દેશોએ એક સાથે અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ લડાઇ લડવી પડશે. આ વાત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહી હતી. ટ્રમ્પે કહ્યું કે, ફક્ત અમેરિકા 7000 માઇલ દૂરથી અહી આતંકવાદ વિરુદ્ધ લડાઇ લડી રહ્યું છે. તેમણે કહ્યું કે અન્ય દેશ અફઘાનિસ્તાનમાં આતંક વિરુદ્ધ ઓછા પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, આ તમામ દેશોએ ત્યાં આતંક વિરુદ્ધ લડાઇ લડવી પડશે કારણ કે શું અમે ત્યાં વધુ એક વર્ષ સુધી રહેવાના છીએ. મને એવું લાગતુ નથી. એક સમયે અન્ય દેશોએ આગળ આવવું જોઇએ જેવા કે રશિયા, ઇરાન, તુર્કી, ઇરાક, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતનો સામેલ છે. ટ્રમ્પનું આ નિવેદન એવા અવસર પર આવ્યું છે જ્યારે તેમણે એક દિવસ અગાઉ જ કહ્યુ હતું કે, અમેરિકન સૈન્ય પુરી રીતે અફઘાનિસ્તાનમાંથી બહાર નહી જાય. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા આતંકીઓથી 7000 માઇલ દૂર હોવા છતાં લડાઇ લડી રહ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાન પાડોશી હોવા છતાં આ દિશામાં કોઇ પગલા ભરી રહ્યા નથી. ટ્રમ્પે કહ્યું કે, ભારત ખૂબ નજીક છે. તે અફઘાનિસ્તાનમાં આતંક વિરુદ્ધ યુદ્ધ નથી લડી રહ્યું. અમે લડી રહ્યા છીએ. પાકિસ્તાન અફઘાનિસ્તાનનો નજીકનો પાડોશી છે. તે ખૂબ નાના સ્તર પર યુદ્ધ કરી રહ્યું છે આ યોગ્ય નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો

ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ

Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ

Embed widget