શોધખોળ કરો

Iran US War: સીઝફાયર માટે ઇરાનનો ઇન્કાર, ડિફેન્સ બજેટ વધારવાની યુએસની તૈયારી, યુદ્ધના 5 મોટા અપડેટ્સ

Iran US War Day 36: અમેરિકા અને ઈરાનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધના 36મા દિવસે હાલત વધુ ગંભીર બની છે. અત્યાર સુધીમાં ઈરાનમાં 2,076 લોકો મોત અને 26,500 થી વધુ લોકો ઘવાયા છે.

Iran US War Day 36:  અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલુ છે, જે  હવે તે 36માં દિવસે પ્રવેશ કરી ચૂક્યું છે. સતત હુમલાઓ અને જવાબી હુમલા વચ્ચે હાલાત વધુને વધુ તણાવપૂર્ણ બની રહી છે. આ બધાની વચ્ચે યુદ્ધના  ઘણા  મોટા અપડેટ સામે આવ્યા છે, જે સ્થિતિની ગંભીરતા દર્શાવે છે.

અત્યાર સુધી  2,076 મોત,  

ઈરાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 2,076 લોકો માર્યા ગયા છે, જ્યારે 26,500 થી વધુ લોકો ઘાયલ થયા છે.

બે અમેરિકી ફાઇટર જેટ તોડી પાડવાનો દાવો
ઈરાને બે અમેરિકી ફાઇટર જેટ, એક F-15E ફાઇટર જેટ અને એક A-10 એટેક એરક્રાફ્ટ તોડી પાડવાનો દાવો કર્યો છે. ઈરાનના જણાવ્યા મુજબ, F-15E ફાઇટર જેટ તેના ક્ષેત્રમાં તોડી પાડવામાં આવ્યું હતું. તેમાં સવાર એક ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યો છે, જ્યારે બીજો હજુ પણ લાપતા છે. ઈરાની મીડિયા અહેવાલ મુજબ  A-10 એટેક એરક્રાફ્ટ પર્સિયન ગલ્ફમાં ક્રેશ થયું હતું. જોકે, યુએસ અધિકારીઓએ સ્પષ્ટતા કરી નથી કે, વિમાન ક્રેશ થયું હતું કે ગોળીબાર કરવામાં આવ્યો હતો.

યુએસ લશ્કર ગૂમ થયેલા ક્રૂ સભ્યોની શોધ કરી રહ્યું છે. શોધ અને બચાવ કામગીરી દરમિયાન, ઓપરેશનમાં સામેલ યુએસ બ્લેક હોક હેલિકોપ્ટર પણ ઈરાની ગોળીબારની ઝપેટમાં આવ્યું હતું. હેલિકોપ્ટરને નુકસાન થયું હોવા છતાં, તે હવામાં જ રહ્યું. યુએસ મીડિયા અનુસાર, આવા બે હેલિકોપ્ટરને અસર થઈ હતી. આ હેલિકોપ્ટર ગુમ થયેલા F-15E પાઇલટને શોધવાના મિશન પર હતા. 

ઈરાને કહ્યું છે કે તે "નવી, અદ્યતન સંરક્ષણ પ્રણાલી"નો ઉપયોગ કરીને યુએસ વિમાનોને તોડી પાડ્યા હતા. આ દાવો અમેરિકાના એ નિવેદનનો વિરોધાભાસ છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે,  ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ યુદ્ધની શરૂઆતમાં જ  ધ્વંશ થઇ ચૂકી છે. 

ઈરાને 48 કલાકના યુદ્ધવિરામના પ્રસ્તાવને નકારી કાઢ્યો

ઈરાને અમેરિકાના 48 કલાકના યુદ્ધવિરામના પ્રસ્તાવને પણ નકારી કાઢ્યો છે. ફાર્સ ન્યૂઝ એજન્સી અનુસાર, આ પ્રસ્તાવ ત્રીજા દેશ દ્વારા તેહરાનને પહોંચાડવામાં આવ્યો હતો, જેને ઈરાને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ બાબતે અમેરિકા તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ આવ્યો નથી.

ટ્રમ્પ કહે છે કે, ઘટનાઓ વાટાઘાટોને અસર કરશે નહીં
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, આ ઘટનાઓ ઈરાન સાથે સંભવિત વાટાઘાટોને અસર કરશે નહીં.

સંરક્ષણ બજેટમાં વધારો કરવાની માંગ
ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે, ટ્રમ્પે યુએસ કોંગ્રેસને સંરક્ષણ બજેટ વધારીને $1.5 ટ્રિલિયન કરવા માંગ કરી છે. હાલમાં, યુએસ સંરક્ષણ બજેટ આશરે $839 બિલિયન (આશરે ₹70 લાખ કરોડ) છે. ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ યુએસ અને તેના સાથી દેશો દ્વારા લશ્કરી ખર્ચ વધારવાની હાકલ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget