શોધખોળ કરો

Israel News: પેલેસ્ટાઇની હૂમલાખોરોનો ઇઝરાયેલ પર હવાઇ હુમલો, ઇઝરાયેલે ગાઝા પટ્ટીને જાહેર કર્યુ ‘સ્ટેટ ઓફ વૉર’

યુદ્ધ વિસ્તાર ગાઝા પટ્ટીમાં સવાર 6.30 વાગ્યાથી જ કેટલાય સ્થળો પર મિસાઇલ હુમલો કરવામાં આવ્યો છે, અને સતત સાયરન વાગી રહ્યાં છે

Israel Gaza Strike News: ઇઝરાયેલની ગાઝા પટ્ટી પર યુદ્ધની સ્થિતિ સર્જાઇ છે. સતત મિસાઇલ હુમલાઓ થઇ રહ્યાં છે. આ બધાની વચ્ચે હવે ઇઝરાયેલે આ વિસ્તારને 'સ્ટેટ ઓફ વૉર' જાહેર કરી દીધો છે, અને યુદ્ધના મૂડમાં મેદાનમાં ઝંપલાવ્યુ છે. ઇઝરાયેલે પોતાના નાગરિકોને સહીસલામત અને યોગ્ય ઠેકાણે શરણ લેવા માટે પણ અપીલ કરી છે. શનિવારે સવારે ગાઝા તરફથી ઈઝરાયેલ તરફ રૉકેટ છોડવામાં આવ્યા બાદ એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયન હુમલાખોરો દ્વારા સવારે દક્ષિણ અને મધ્ય ઇઝરાયેલ પર રૉકેટ હુમલાના કારણે દેશમાં હવાઈ હુમલાના સાયરન વાગવા લાગ્યા હતા. હાલ ઇઝરાયેલે આ વિસ્તારને 'સ્ટેટ ઓફ વૉર' જાહેર કરી દીધું છે. 

મળતી માહિતી પ્રમાણે, યુદ્ધ વિસ્તાર ગાઝા પટ્ટીમાં સવાર 6.30 વાગ્યાથી જ કેટલાય સ્થળો પર મિસાઇલ હુમલો કરવામાં આવ્યો છે, અને સતત સાયરન વાગી રહ્યાં છે. ઇઝરાયેલી સેનાએ એક કલાકથી વધુ સમય સુધી દેશના દક્ષિણ અને મધ્ય ક્ષેત્રોમાં સાયરન વગાડતા ચેતાવણી આપી, લોકોને બૉમ્બ આક્ષયોની પાસે રહેવાનો આગ્રાહ કરવામાં આવ્યો હતો. સેનાએ જણાવ્યુ કે, ગાઝા પટ્ટીમાં કેટલાય આતંકવાદીઓએ ઇઝરાયેલી વિસ્તારોમાં ઘૂસણખોરી કરી છે. 

શનિવારની વહેલી સવારે ગાઝાની આસપાસના દક્ષિણી વિસ્તારોમાં અને મોટા તેલ અવીવ વિસ્તારમાં મિસાઇલ ચેતવણીના સાયરન વાગતા રહ્યા. તેલ અવીવની આસપાસ અને જેરુસલેમની બહારના શહેરોમાં વિસ્ફોટના અવાજો સંભળાતા હતા.

લોકોને ઘરોમાં જ રહેવાની આપી ચેતાવણી 
ગાઝાના રહેવાસીઓએ જણાવ્યું હતું કે, તેઓએ દક્ષિણ શહેર ખાન યુનિસ નજીક ઇઝરાયેલ સાથે અલગતા વાડ પર સશસ્ત્ર અથડામણ સાંભળી હતી અને સશસ્ત્ર લડવૈયાઓની નોંધપાત્ર પ્રવૃત્તિ જોઈ હતી. ઇઝરાયેલની એમ્બ્યુલન્સ સેવાએ જણાવ્યું હતું કે ગાઝા નજીકના દક્ષિણ ઇઝરાયેલના વિસ્તારોમાં ટીમો મોકલવામાં આવી હતી અને રહેવાસીઓને અંદર રહેવાની ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ સંભવિત જાનહાનિ અંગે કોઈ તાત્કાલિક માહિતી નથી.

હુમલામાં એક વૃદ્ધ મહિલાનું મોત 
ઇઝરાયેલની મેગેન ડેવિડ એડોમ (એમડીએ) બચાવ સેવાએ જણાવ્યું હતું કે ગડેરોટ વિસ્તારમાં કફર અવીવમાં બેરેજને કારણે એક 70 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું, સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે. વધુમાં તબીબી ટીમો ગેડેરોટ પ્રાદેશિક પરિષદમાં સીધા મિસાઇલની અસરમાં પકડાયેલા અન્ય વ્યક્તિની સારવાર કરી રહી છે. વધુમાં એમડીએએ જણાવ્યું હતું કે તે 20 વર્ષીય વ્યક્તિની પણ સારવાર કરી રહી છે જે યાવનમાં રોકેટ શ્રાપનલથી સહેજ ઘાયલ થયો હતો.

20 લોકોના મોત 
ઇઝરાયેલની મેગેન ડેવિડ એડોમ (એમડીએ) બચાવ સેવાએ જણાવ્યું હતું કે ગડેરોટ વિસ્તારમાં કફર અવીવમાં બેરેજને કારણે એક 70 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું, સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે. વધુમાં, તબીબી ટીમો ગેડેરોટ પ્રાદેશિક પરિષદમાં સીધા રોકેટની અસરમાં પકડાયેલા અન્ય વ્યક્તિની સારવાર કરી રહી છે. વધુમાં, એમડીએએ જણાવ્યું હતું કે તે 20 વર્ષીય વ્યક્તિની પણ સારવાર કરી રહી છે જે યાવનમાં રોકેટ શ્રાપનલથી સહેજ ઘાયલ થયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget