શોધખોળ કરો
Advertisement
જાપાનમાં જોરદાર ભૂકંપનો આંચકો, સોશિયલ મીડિયા પર લોકોએ પોસ્ટ કર્યાં વીડિયો
જાપાનમાં શનિવારે રાત્રે ભૂકંપના આંચકા બાદ લોકો ભયભીત થઇ ગયા છે.ભૂકંપની તીવ્રતા 7.1 માપવામાં આવી છે. લોકોએ ભૂકંપ સમયના તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યાં છે.
જાપાનમાં શનિવારે રાત્રે ભૂકંપના આંચકા બાદ લોકો ભયભીત થઇ ગયા છે.ભૂકંપની તીવ્રતા 7.1 માપવામાં આવી છે. લોકોએ ભૂકંપ સમયના તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યાં છે.
જાપાનનના નોર્થઇસ્ટર્ન વિસ્તારના મિયાગી અને ફુકુશીમામાં ભૂકંપનો તીવ્ર આંચકો શનિવારે રાત્રે અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 મપાઇ છે. જો કે હજું સુધી નુકસાના કોઇ સમાચાર નથી. જો કે ભૂકંપનો આંચકો તીવ્ર હોવાથી ભૂકંપની ડરાવી દેતી તસવીરો સામે આવી છે. લોકોએ ભૂકંપ સમયની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ વીડિયો જોઇને સમજી શકાય છે કે, આંચકાની તીવ્રતા કેટલી હશે.
Wow! 7.1 Earthquake Hits Japan! pic.twitter.com/I2zIbMEmMJ
— The White Bookshelf (@white_bookshelf) February 13, 2021
જાપાન સરકાર અનુસાર ભૂકંપના કારણે ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટમાં કોઇ પ્રકારના નુકસાનની સમાચાર નથી.Anyway, there was an earthquake in Japan. Not sure which location but this is obviously massive. I pray for everyone’s safety. Let’s be more understanding!pic.twitter.com/dB3Jr8mUMl
— ً (@SE4LEN4) February 13, 2021
#地震のせい Japan faced earthquake magnitude 7.1 level Please stay safe. pic.twitter.com/7HhgLlHriq
— TXT_soobinnie (@apa_ajadeh_) February 13, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
દુનિયા
ખેતીવાડી
Advertisement