શોધખોળ કરો

કોરોનાનો વધુ એક સ્ટ્રેન આવ્યો સામે, જાપાનમાં કોરોના વાયરસમાં મળ્યા 12 મ્યૂટેશન

જાપાનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, નવો સ્ટ્રેન વધારે ચેપી છે કે નહીં તે જાણવા માટે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

જાપાનમાં કોરોના વાયરસનો એક નવો સ્ટ્રેમ સામે આવ્યો છે. બ્રાઝીલથી જાપાન પહોંચેલ એક પ્રવાસીમાં આ સ્ટ્રેન મળ્યો છે. આ સ્ટ્રેન દક્ષિણ આફ્રીકા અને બ્રિટેનથી મળેલ નવા સ્ટ્રેન કરતાં અલગ છે. જાપાની સ્ટ્રેન વિશે વધારે જાણકારી મેળવવા માટે વૈજ્ઞાનિકોએએ અભ્યાસ શરૂ કરી દીધોદ છે. રોયટર્સના અહેવાલ અનુસાર, જાપાનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, બ્રાઝીલથી આવેલ ચાર લોકોમાં નવો સ્ટ્રેન મળ્યો છે. જાપાને બ્રાઝીલને નવા સ્ટરેન વિશે જણાવ્યું છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને પણ જાણકારી આપી છે. આ સ્ટ્રેન બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા સ્ટ્રેનથી અલગ છે. જાપાન સરકારના જણાવ્યા પ્રમાણે, ચાર લોકોમાં નવો સ્ટ્રેન મળ્યો છે, જેમાં 40 વર્ષનો પુરુષ, 30 વર્ષની સ્ત્રી અને 2 કિશોરોનો સમાવેશ છે. અગાઉ જાપાનમાં બ્રિટન અને દક્ષિણ આફ્રિકાના સ્ટ્રેનના લગભગ 30 કેસ સામે આવી ચૂક્યા છે. જાપાનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, નવો સ્ટ્રેન વધારે ચેપી છે કે નહીં તે જાણવા માટે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર નવા સ્ટ્રેનમાં 12 મ્યૂટેશન છે. તેમાં એક મ્યૂટેશન બ્રિટન અને દક્ષિણ આફ્રીકમાં મળી આવેલ નવા કોરોના વાયરસ જેવો જ છે. તેના કારણે શક્યતા છે કે જાપાનનો સ્ટ્રેન વધારે ચેપી હોઈ શકે છે. કોરોના વાયરસના કેસ વધ્યા બાદ ગુરુવારે જાપાનની રાજધાની ટોક્ય અને આસપાસના ચાર પ્રાન્તોમાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી. જાપાનમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 2 લાખ 89 હજારથી વધારે થઈ ગઈ છે અને અંદાજે 4060 લોકોના દેશમાં કોરોનાથી મોત થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
Embed widget