શોધખોળ કરો

જસ્ટિન ટ્રુડોએ લીધો મોટો નિર્ણય, કેનેડાના PMની જાહેરાતથી ભારતીયો માટે મોટું સંકટ, જાણો સમગ્ર મામલો

India Canada Relations: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આ નિર્ણયથી ઇમિગ્રન્ટ ભારતીય કામદારો માટે કામ કરવા અંગે મોટું સંકટ આવવાનું છે.

India Canada Relations: છેલ્લા કેટલાક સમયથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો છે. આ માટે ભારતે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવ્યા છે. હવે, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક નવી જાહેરાત કરી છે. જે કેનેડામાં રહેતા ઇમિગ્રન્ટ ભારતીયો માટે મોટી મુશ્કેલીનું કારણ બની છે.

ટ્રુડોએ એક્સ પર પોસ્ટ કરીને કરી જાહેરાત

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે અમે કેનેડામાં વિદેશી કામદારોની સંખ્યામાં ઘટાડો કરવાના છીએ. જેણે ભારતીય ઇમિગ્રન્ટ્સ સામે એક મોટી મુશ્કેલી ઊભી કરી છે. ટ્રુડોએ પોસ્ટમાં આગળ લખ્યું કે, "અમે કંપનીઓ માટે કડક નિયમો લાવી રહ્યા છીએ, જેથી તેઓ સાબિત કરી શકે કે તેઓ પહેલા કેનેડાના કર્મચારીઓને કેમ નિયુક્ત નથી કરી શકતા."

ભારતીય ઇમિગ્રન્ટ કામદારો અને વિદ્યાર્થીઓને પહેલેથી જ ઓછી પ્લેસમેન્ટ મળવાને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અને ટ્રુડોની આ જાહેરાત પછી સ્થિતિ વધુ ખરાબ થશે.

ઘણા વર્ષોમાં પ્રથમ વખત ઇમિગ્રન્ટ્સમાં કરવામાં આવી રહ્યો છે મોટો ઘટાડો

વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની લિબરલ સરકાર ઘણા વર્ષો પછી પ્રથમ વખત દેશમાં આવતા ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં મોટો ઘટાડો કરવા જઈ રહી છે. સીબીસી ન્યૂઝના એક અહેવાલ અનુસાર, જસ્ટિન ટ્રુડોએ 2025માં નવા કાયમી નિવાસીઓને ઘટાડીને 3,95,000 કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે, 2025માં હંગામી ઇમિગ્રન્ટ્સની સંખ્યા 30,000 ઘટીને લગભગ ત્રણ લાખ રહી જશે.

ઇમિગ્રન્ટ્સને કારણે કેનેડાની વસ્તી રેકોર્ડ સ્તરે પહોંચી

કેનેડા ઘણા સમયથી પોતાના દેશમાં નવા લોકોનું સ્વાગત કરવા માટે જાણીતું રહ્યું છે. જ્યાં લોકો અભ્યાસથી લઈને નોકરીની શોધમાં પહોંચે છે. પરંતુ રોયટર્સના એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે તાજેતરના કેટલાક વર્ષોમાં કેનેડામાં ઘરોની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે દેશમાં ઇમિગ્રન્ટ્સ અંગે નવી ચર્ચા શરૂ થઈ છે. અને આ કારણે દેશની વસ્તી પણ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.

આ પણ વાંચોઃ

MVA માંથી બહાર થઈ જશે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી? મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારીએ આપ્યો આવો જવાબ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget