શોધખોળ કરો

મુલાકાત બાદ વિદેશ મંત્રાલયે કહ્યુ- કુલભૂષણ પર પાકિસ્તાનના ખોટા દાવા માનવાનું દબાણ

પાકિસ્તાનમા ભારતીય ડિપ્ટી હાઇ કમિશનર ગૌરવ અહલૂવાલિયાએ સોમવારે ઇસ્લામાબાદમાં કુલભૂષણ જાધવ સાથે પ્રથમવાર મુલાકાત કરી હતી

નવી દિલ્હીઃ પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની ધરપકડના ત્રણ વર્ષ બાદ આખરે તેને કોન્સુલર એક્સેસ આપવામાં આવ્યા છે. પાકિસ્તાનમા ભારતીય ડિપ્ટી હાઇ કમિશનર ગૌરવ અહલૂવાલિયાએ સોમવારે ઇસ્લામાબાદમાં કુલભૂષણ જાધવ સાથે પ્રથમવાર મુલાકાત કરી હતી. મુલાકાત બાદ વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, અમે વિસ્તૃત રિપોર્ટની રાહ જોઇ રહ્યા છીએ. વિદેશ મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહ્યું કે, એક વાત સ્પષ્ટ હતી કે કુલભૂષણ જાધવ પર પાકિસ્તાનનું ભારે દબાણ છે. વિદેશ મંત્રાલય અનુસાર, પાકિસ્તાનના ખોટા દાવાને લઇને કુલભૂષણ જાધવ ભારે દબાણમાં છે. જાણકારી અનુસાર, વિદેશ મંત્રાલયે કુલભૂષણ જાધવ સાથે આજે થયેલી વાતચીત અંગે તેમની માતાને જાણ કરી છે. મંત્રાલયે કહ્યું કે, ભારત જાધવને સ્વદેશ પાછો લાવવા માટે તમામ સંભવ પ્રયાસ કરશે. નોંધનીય છે કે કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ લગભગ તમામ વૈશ્વિક મંચ પર માથુ પીટી રહેલા પાકિસ્તાને કુલભૂષણ જાધવ મામલા પર ઝૂંકવું પડ્યુ હતું. પાકિસ્તાને આજે જાધવને કોન્સુલર એક્સેસ આપી હતી. અગાઉ એવી શરત રાખી હતી કે જાધવ સાથે ભારતીય રાજદૂતની મુલાકાત દરમિયાન એક પાકિસ્તાની અધિકારી હાજર રહેશે. ત્યારે ભારતે પાકિસ્તાનની શરત ઠુકરાવી દીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget