શોધખોળ કરો

Whatsappના કારણે આ દેશના PMએ રાજીનામું આપવું પડ્યું, એક નિર્ણયને કારણે સરકાર ફેંકાઈ ગઈ

આર્થિક સંકટનો સામનો કરી રહેલ લેબનનની સરકારે આવક વધારવા વ્હોટ્સએપ પર ટેક્સ નાંખવાનું કારણ રજૂ કર્યું હતું.

નવી દિલ્હીઃ તમે ક્યારેય વિચાર્યું છે કે મોબાઈલ મેસેજિંગ એપ્લીકેશન વ્હોટ્સએપ કોઈ પ્રધાનમંત્રીના રાજીનામાનું કારણ બની શકે. હા આવું થયું છે. વાત થઈ રહી છે લેબનાનની,  જ્યાં વ્હોટ્સએપ મેસેન્જર પર ટેક્સ લગાવવો લેબનાનના પીએમ સાદ હરીરીને ઓટલો ભારી પડી ગયો કે પીએમ પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે. પીએમ સાદ હરીરીએ થોડા દિવસ પહેલા 17 ઓક્ટોબરના રોજ વ્હોટ્સએપ એપ્લીકેશન પર ટેક્સ લગાવાવની જાહેરાત કરી હતી, જેના વિરોધમાં લેબનાનના લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને ટેક્સના વિરોધમાં પ્રદર્શન એટલું ઉગ્ર થયું કે લેબનાનના પીએમે પોતાનો નિર્ણય માટે પદ છોડવું પડ્યું. Whatsappના કારણે આ દેશના PMએ રાજીનામું આપવું પડ્યું, એક નિર્ણયને કારણે સરકાર ફેંકાઈ ગઈ આર્થિક સંકટનો સામનો કરી રહેલ લેબનનની સરકારે આવક વધારવા વ્હોટ્સએપ પર ટેક્સ નાંખવાનું કારણ રજૂ કર્યું હતું. પરંતુ લોકોએ આ નિર્ણયના વિરોધમાં દેશવ્યાપી પ્રદર્શનો શરૂ કરી દીધા હતા. સરકારે મેસેન્જરના માધ્યમથી મેસેજ અને કોલ કરવા પર રોજના 0.20 ડોલર એટલે આશરે 14.5 ભારતીય રૂપિયાનો ટેક્સ જાહેર કર્યો હતો. તેના વિરોધમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને 13 દિવસથી બેંક, શાળાઓ, કોલેજ, ઓફિસ વગેરે બંધ રાખવામાં આવી રહ્યા છે. ભારે વિરોધ બાદ સરકારે પોતાનો નિર્ણય પરત લેવાની જાહેરાત કરી હતી પરંતુ પ્રદર્શનકારીઓ અટક્યા નહોતા. Whatsappના કારણે આ દેશના PMએ રાજીનામું આપવું પડ્યું, એક નિર્ણયને કારણે સરકાર ફેંકાઈ ગઈ રસ્તાઓ પર પ્રદર્શનકારીઓની સંખ્યા વધતી રહી હતી અને પ્રદર્શને દેશમાં ભ્રષ્ટાચાર, વધી રહેલી મોંઘવારી, તૂટી રહેલી આૃર્થવ્યવસૃથાની દિશા પકડી હતી. અનેક વખત પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ પણ થઈ હતી જેમાં સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આખરે વડાપ્રધાન સાદ હરીરીએ મંગળવારે રાજીનામુ આપી દીધું હતું અને દેશના તમામ રાજકીય લોકોને દેશની અર્થવ્યવસ્થાને ઉંચે લાવવા આગળ આવવા અપીલ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget