શોધખોળ કરો

જાપાનમાં મહિલાઓના 700 જેટલા અન્ડવેર ચોરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ

મીડિયા અનુસાર, ધરપકડ કર્યા પછી તેણે સત્તાવાળાઓ સમક્ષ કબૂલ્યું કે તેણે તેના કબજામાંથી મળી આવેલા અન્ડરવેરની ચોરી કરી હતી.

જાપાનમાં લોન્ડરેટમાંથી મહિલાઓના 700 જેટલા અન્ડરવેર ચોરી કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

સ્થાનિક આઉટલેટ અબેમા ટીવીના જણાવ્યા અનુસાર, દક્ષિણ જાપાનના શહેર બેપ્પુમાં તેના એપાર્ટમેન્ટમાં મહિલા અન્ડરવેરનો મોટો જથ્થો મળી આવ્યા બાદ 56 વર્ષીય ટેત્સુઓ ઉરતાની ધરપકડ કરવામાં આવી હતી.

56 વર્ષીય આરોપી, જેની ઓળખ ટેત્સુઓ ઉરતા તરીકે થઈ છે, તે ઓઈટાના પ્રીફેક્ચરમાં સિક્કાથી ચાલતા લોન્ડ્રીમાંથી છ જોડી અન્ડરવેરની ચોરી કરતાં પકડાયો હતો. ધરપકડ બાદ પોલીસે તેના ઘરે દરોડા પાડ્યા અને અન્ય 730 આંતરવસ્ત્રો મળી આવ્યા હતા.

પોલીસ દ્વારા ઓનલાઇન શેર કરવામાં આવેલી તસવીરોમાં ફ્લોર પર નાખેલા અન્ડરગાર્મેન્ટ્સ જોવા મળી રહ્યા છે. પોલીસે કહ્યું કે તે વર્ષોથી અંડરગાર્મેન્ટ્સની ચોરી કરતો હતો. નથી.

24 ઓગસ્ટના રોજ લોન્ડ્રોમેટ એક મહિલાની ફરિયાદ પાદ તેની પાસેથી છ જોડી અન્ડરવેર મળી આવ્યા હતા.

મીડિયા અનુસાર, ધરપકડ કર્યા પછી તેણે સત્તાવાળાઓ સમક્ષ કબૂલ્યું કે તેણે તેના કબજામાંથી મળી આવેલા અન્ડરવેરની ચોરી કરી હતી.

બેપ્પુ શહેર પોલીસ વિભાગના પ્રવક્તાએ અબેમા ટીવીને જણાવ્યું હતું કે, અમે આટલી મોટી સંખ્યામાં પેન્ટીઓ વર્ષોથી જપ્ત કરી નથી.

આશ્ચર્યજનક રીતે, જાપાનમાં આ પ્રકારની આ પ્રથમ ઘટના નથી. માર્ચમાં, 30 વર્ષીય ઇલેક્ટ્રિશિયન પર કિશોરવયની છોકરીઓના 400 થી વધુ અન્ડરવેર અને સ્વિમસ્યુટની ચોરી કરવાનો આરોપ હતો. સાગા સિટીના રહેવાસીએ વોશિંગ લાઇન પર લટકતી છોકરીનો સ્વિમસ્યુટ ચોરવાનો પ્રયાસ નોંધ્યા પછી તેની જાણ કરવામાં આવી હતી.

સ્થાનિક સમાચાર સાઇટ જાપાન ટુડેએ અહેવાલ આપ્યો છે કે, 2019માં પોલીસે સિક્કા લોન્ડ્રોમેટમાંથી મહિલાઓના અન્ડરવેરના 10 પીસ ચોરવાની શંકાના આધારે ઓઇટા પ્રીફેકચરમાં 40 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરી હતી.

આ ઘટના હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને નેટિઝન્સને માણસના વિચિત્ર શોખ વિશે જાણીને લોકો પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

ટોપ સ્ટોરી

US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
Embed widget