શોધખોળ કરો

માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાના પુત્ર ઝૈન નડેલાનું 26 વર્ષની યુવાન વયે નિધન

માઈક્રોસોફ્ટ કોર્પોરેશને જણાવ્યા પ્રમાણે CEO સત્ય નડેલા અને તેમની પત્ની અનુના પુત્ર ઝૈન નડેલાનું નિધન થયું છે. ઝૈન નડેલાની ઉંમર 26 વર્ષની હતી.

Satya Nadella Son Death:  ભારતીય મૂળના અને માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાના પુત્ર ઝૈન નડેલાનું નિધન થયું છે. ઝૈન નડેલાની ઉંમર 26 વર્ષની હતી. ઝૈન નડેલા સેરેબ્રલ પાલ્સી નામની બિમારીથી પિડાતા હતા. માઈક્રોસોફ્ટ કોર્પોરેશને જણાવ્યા પ્રમાણે CEO સત્ય નડેલા અને તેમની પત્ની અનુના પુત્ર ઝૈન નડેલાનું નિધન થયું છે. ઝૈન નડેલાની ઉંમર 26 વર્ષની હતી. એક અહેવાલ પ્રમાણે માઈક્રોસોફ્ટ કંપનીએ પોતાના એક્ઝીક્યુટીવ સ્ટાફને ઈમેલ કરીને જણાવ્યું હતું કે, જેન નડેલાનું નિધન થયું છે. નડેલા પરિવારને આ દુઃખ સહન કરવા માટે પ્રાર્થના.

દિવ્યાંગ લોકોના ઉપયોગ માટે પોતાની પ્રોડક્ટને કઈ રીતે વિકસીત કરવી તે ઝૈન નડેલાની સારવાર અને ઉછેર દરમ્યાન સત્ય નડેલાએ શીખ્યું હતું. સત્ય નડેલાએ એક વાર કહ્યું હતું કે, ઝૈનના જન્મ બાદ દરેક વસ્તુ બદલાઈ ગઈ હતી. હું કઈ રીતે વિચારું છું, લીડ કરું છું. કઈ રીતે લોકોને મળુ છું એ બધું બદલાઈ ગયુ હતું. ઝૈન નડેલાની સારવાર સીએટલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં થઈ હતી. આ હોસ્પિટલની સાથે સત્ય નડેલાએ સિએટલ ચિલ્ડ્રન સેન્ટર ફોર ઈન્ટીગ્રેટિવ બ્રેઈન રિસર્ચના ભાગ રૂપે, પીડિયાટ્રિક ન્યુરોસાયન્સિસમાં ઝૈન નડેલા એન્ડોવ્ડ ચેરની સ્થાપના કરી હતી.

આ ચિલ્ડ્રન હોસ્પિટલના સીઈઓ જેફ સ્પેરીંગે પોતાના બોર્ડમાં લખેલા મેસેજમાં કહ્યું હતું કે, ઝૈન પોતાના ઈલેક્ટ્રીક મ્યુઝિકની પસંદગી માટે યાદ રહશે. તેનું તેજસ્વી અને તાજગી ભરેલું સ્મિત પણ યાદ રહેશે. 

સત્ય નડેલા મુળ ભારતના છે અને 2014થી દુનિયાની સૌથી મોટી સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટના સીઈઓ પદે કામ કરી રહ્યા છે. તેમની પત્નીનું નામ અનુપમા નડેલા છે. નડેલા દંપત્તીના કુલ 3 સંતાનો છે જેમાં હવે ઝૈન નડેલાનું અવસાન થયું છે. 

આ પણ વાંચોઃ

કચ્છઃ નખત્રાણાના TPOએ શિક્ષકો પાસે છૂટ્ટા કરવા બદલ માંગ્યા રૂપિયા, ઓડિયો ક્લિપ વાયરલ

ટોપ સ્ટોરી

FIA એ ન્યૂ યોર્ક સિટીમાં ‘ભારત બિયોન્ડ બોર્ડર્સ 2.0’ ગાલાનું કર્યું આયોજન
FIA એ ન્યૂ યોર્ક સિટીમાં ‘ભારત બિયોન્ડ બોર્ડર્સ 2.0’ ગાલાનું કર્યું આયોજન
Ship Hijacking: 22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો
Ship Hijacking: 22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો
'અંધારી રાત, કડક સુરક્ષા અને ઇમરાન ખાન બેક ટુ જેલ...' હૉસ્પિટલમાંથી ઈમરાન ખાનને ફરી મોકલાયા જેલ
'અંધારી રાત, કડક સુરક્ષા અને ઇમરાન ખાન બેક ટુ જેલ...' હૉસ્પિટલમાંથી ઈમરાન ખાનને ફરી મોકલાયા જેલ
Alaska Plane Crash: અમેરિકાના અલાસ્કામાં મોટી દૂર્ઘટના, 8 લોકોને લઇને જઇ રહેલું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ
Alaska Plane Crash: અમેરિકાના અલાસ્કામાં મોટી દૂર્ઘટના, 8 લોકોને લઇને જઇ રહેલું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ

વિડિઓઝ

Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Embed widget