શોધખોળ કરો

NASA: અંતરિક્ષમાંથી આવ્યું રહસ્યમયી સિગ્નલ, વૈજ્ઞાનિકોએ જ્યારે કર્યુ ડિકૉડ, આ તો આપણા માટે......

વૉયેજર 1 સ્પેસક્રાફ્ટ, પૃથ્વીથી ખૂબ દૂર અને તારાઓ વચ્ચેની સફરમાં પૃથ્વી પર રહસ્યમય સંકેતો મોકલવાનું શરૂ કર્યું

NASA Voyager-1 Signal: વૉયેજર 1 સ્પેસક્રાફ્ટ, પૃથ્વીથી ખૂબ દૂર અને તારાઓ વચ્ચેની સફરમાં પૃથ્વી પર રહસ્યમય સંકેતો મોકલવાનું શરૂ કર્યું, જેના કારણે અહીં હાજર નાસાના વૈજ્ઞાનિકો પણ એક વખત આશ્ચર્યચકિત થઈ ગયા કે આવું કેવી રીતે થઈ શકે. જો કે, તેઓએ ધાર્યું ના હતું કે પૃથ્વીથી આટલા દૂરથી સિગ્નલ કેવી રીતે આવી શકે. અવકાશયાન નવેમ્બર 2023માં પૃથ્વી પર સિગ્નલ મોકલવાનું શરૂ કર્યું.

વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું હતું કે સ્પેસક્રાફ્ટ પરના ત્રણ ઓનબોર્ડ કૉમ્પ્યુટર્સમાંથી એક, ફ્લાઇટ ડેટા સબસિસ્ટમ (FDS) કહેવાય છે, તે ખામીયુક્ત હતું. પૃથ્વી પર હાજર નાસાનું ટેલિમેટ્રી મૉડ્યૂલેશન યૂનિટ પૃથ્વી પર આવતા સિગ્નલોને ટ્રેક કરે છે અને વિજ્ઞાન અને એન્જિનિયરિંગની મદદથી તેનો સંગ્રહ કરે છે. નાસાના એન્જિનિયરે આ નવા સિગ્નલને સફળતાપૂર્વક ડીકૉડ કર્યું છે.

NASA: અંતરિક્ષમાંથી આવ્યું રહસ્યમયી સિગ્નલ, વૈજ્ઞાનિકોએ જ્યારે કર્યુ ડિકૉડ, આ તો આપણા માટે......

એન્જિનિયરને મળેલા ડેટામાં મેમરી રીડઆઉટનો સમાવેશ થાય છે, જે FDS ટ્રાવેલ કૉડ્સ અને અવકાશયાનની સ્થિતિ સહિતની માહિતીનો ખજાનો હતો. આ પૃથ્વી સાથેના તેના જોડાણને ગુમાવવાનું મૂળ કારણ દર્શાવે છે. વૉયેજર ટીમે પ્રેમથી પૃથ્વી પરના અવકાશયાનના સંકેતને "પૉક" નામ આપ્યું છે.

નાસાનું આ વૉયેજર-1 પૃથ્વીથી 24 અબજ કિલોમીટરથી વધુના અંતરે છે. ત્યાંથી સિગ્નલને પૃથ્વી સુધી પહોંચવામાં લગભગ 22.5 કલાકનો સમય લાગે છે, જેનો અર્થ છે કે ટીમને વાહનને તેના આદેશ સુધી પહોંચાડવા માટે લાંબી મુસાફરી કરવી પડે છે.

તાજેતરમાં, વૈજ્ઞાનિકોની એક ટીમે અવકાશયાનની રીડઆઉટ મેમરીનો ખૂબ વિગતવાર અભ્યાસ કર્યો, જેણે આપણા અવકાશમાં બનતી ઘણી નવી ઘટનાઓના રહસ્યો જાહેર કર્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી

સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ

'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!

ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal News: પાટીદાર કિશોરને માર મરાતા ગોંડલમાં પાટીદારોમાં જોરદાર આક્રોશHun To Bolish : હું તો બોલીશ : આ હૉસ્પિટલોનો 'વીમો' છે!Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કચેરીઓમાં ધરમ ધક્કા કેમ?Gujarat Police: ગુજરાતમાં ગુંડાઓના અડ્ડાઓ પર પોલીસની સ્ટ્રાઈક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ
સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
Gandhinagar: ગુજરાતમાં અસામાજિક તત્વોને ડામવાનો તખ્તો તૈયાર: DGP વિકાસ સહાય

'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

સોનું તો આસમાનમાં ઉડ્યું!  ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત

Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ

Embed widget