શોધખોળ કરો

ન્યૂઝીલેન્ડમાં કોરોનાથી માત્ર 2 લોકો જ મર્યા, જાણો 39 વર્ષીય મહિલા PMએ કઇ રીતે કર્યો કન્ટ્રૉલ?

અહીં છેલ્લા ચાર દિવસથી કોરોના વાયરસના કેસોમાં કમી આવી રહી છે, અને દેશમાં કોરોનાથી મરનારા માત્રે બે જ લોકો છે, અને 317થી વધુ લોકો સાજા થઇ ચૂક્યા છે

નવી દિલ્હીઃ દુનિયાના કેટલાક દેશો હાલના સમયમાં કોરોના વાયરસના પ્રકોપથી ડરી ગયા છે, સંકટના સમયે કોઇપણ દેશ એવો નથી જ્યાં મોતનો આંકડો અટકવાનુ નામ લેતો હોય, અમેરિકા, ઇટાલી, સ્પેનથી લઇને ભારત સહિતના દેશમાં દિવસે દિવેસ કોરોનાથી મરનારાઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. આ બધાની વચ્ચે ન્યૂઝીલેન્ડે પોતાના દેશમાં કોરોનાથી મૃત્યુઆંક રોકી દીધો છે, ખાસ વાત છે કે ન્યૂઝીલેન્ડમાં કોરોનાથી મરનારા માત્ર બે જ લોકો છે. તાજા રિપોર્ટ પ્રમાણે, ન્યૂઝીલેન્ડમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 1332 છે, અહીં છેલ્લા ચાર દિવસથી કોરોના વાયરસના કેસોમાં કમી આવી રહી છે, અને દેશમાં કોરોનાથી મરનારા માત્રે બે જ લોકો છે, અને 317થી વધુ લોકો સાજા થઇ ચૂક્યા છે. ન્યૂઝીલેન્ડમાં કોરોનાથી માત્ર 2 લોકો જ મર્યા, જાણો 39 વર્ષીય મહિલા PMએ કઇ રીતે કર્યો કન્ટ્રૉલ? ન્યૂઝીલેન્ડની વસ્તી માત્ર 30 લાખ છે, અહીં 15 દિવસનુ લૉકડાઉન પુરુ થઇ ચૂક્યુ છે, અને તેમાં તેઓ સક્સેસ ગયા છે. કોરોના સામેની લડાઇમાં ન્યૂઝીલેન્ડના પીએમ જેસિન્ડા આર્ડેને પગલા ભર્યા તે અંગે તેમને ગુરુવારે આપેલા એક ભાષણમાં કહ્યું કે, અમે ધીમે ધીમે સ્થિતિ પર કાબુ મેળવી રહ્યા છીએ, અમારી યોજના કામ કરી રહી છે. ન્યૂઝીલેન્ડમાં કોરોનાથી માત્ર 2 લોકો જ મર્યા, જાણો 39 વર્ષીય મહિલા PMએ કઇ રીતે કર્યો કન્ટ્રૉલ? જેસિન્ડા આર્ડેને કહ્યું કે અમે અમારી બહારના દેશ માટેની બોર્ડર સીલ કરી દીધી હતી, જે લોકો પ્રવેશ કરે છે તેમને બે અઠવાડિયા સુધી સરકારી ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા. આ નિયમ માત્ર ન્યૂઝીલેન્ડના નાગરિકો માટે જ લાગુ કર્યો હતો, કેમકે વિદેશી નાગરિકોની એન્ટ્રી પર તો 20 માર્ચથી જ બેન લગાવી દેવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડમાં કોરોનાથી માત્ર 2 લોકો જ મર્યા, જાણો 39 વર્ષીય મહિલા PMએ કઇ રીતે કર્યો કન્ટ્રૉલ? અમે દેશમાં સોશ્યલ ડિસ્ટેન્સિંગનુ જબરદસ્ત રીતે પાલન કરાવ્યુ હતુ, 28 ફેબ્રઆરીએ ન્યૂઝીલેન્ડમાં પહેલો કોરોના સંક્રમણનો કેસ સામે આવ્યો હતો. અમેરિકામાં 29 માર્ચે પહેલો કોરોના કેસ સામે આવ્યો હતો અને બાદમાં મોતનો સિલસિલો શરૂ થયો હતો, અમે આ પરિસ્થિતિને જોઇે દેશમાં કડક નિયમોનુ પાલન કરાવવાનુ શરૂ કરી દીધુ હતુ. આજે અમારા દેશમાં કોરોનાથી મરનારા માત્ર બે જ લોકો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એન્ડી બર્નહામ બનશે બ્રિટનના નવા પ્રધાનમંત્રી, તેઓ લેબર પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા 
એન્ડી બર્નહામ બનશે બ્રિટનના નવા પ્રધાનમંત્રી, તેઓ લેબર પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા 
UNSCની અસ્થાયી સભ્યતા માટે ભારતને ચીનનો મળશે સાથ? દાવેદારીને સંદર્ભે આપ્યું મોટુ નિવેદન
UNSCની અસ્થાયી સભ્યતા માટે ભારતને ચીનનો મળશે સાથ? દાવેદારીને સંદર્ભે આપ્યું મોટુ નિવેદન
Iran US Clash: ઈરાન પર સતત છઠ્ઠા દિવસે અમેરિકાનો હુમલો, રેલવે બ્રિજ, એરપોર્ટને બનાવ્યા નિશાન
Iran US Clash: ઈરાન પર સતત છઠ્ઠા દિવસે અમેરિકાનો હુમલો, રેલવે બ્રિજ, એરપોર્ટને બનાવ્યા નિશાન
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
Embed widget