શોધખોળ કરો

અમેરિકાને ધમકી આપનાર ઓસામા બિન લાદેનનો દીકરો માર્યો ગયો: રિપોર્ટ

જોકે, અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હજુ સુધી હમજાના મોતની પુષ્ટી થઇ શકી નથી. હમજાનું મોત કેવી રીતે અને ક્યાં થયું તે હજુ સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી

નવી દિલ્હીઃ આતંકી ઓસામા બિન લાદેનનો દીકરો હમજા બિન લાદેન માર્યો ગયો હોવાના રિપોર્ટ છે. ઓસામા  બિન લાદેન આતંકી સંગઠન અલ કાયદાનો વડો હતો અને  હમજાને ઓસામાનો ઉત્તરાધિકારી માનવામાં આવી રહ્યો હતો. જોકે, અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હજુ સુધી હમજાના  મોતની પુષ્ટી થઇ શકી નથી. હમજાનું મોત કેવી રીતે અને ક્યાં થયું તે હજુ સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી. હમજાના મોતમાં અમેરિકાનો હાથ છે કે નહી તે પણ સ્પષ્ટ થઇ શક્યું નથી. જોકે, અમેરિકન જાસૂસી અધિકારીઓ હમજાના મોતના દાવો કર્યો છે. 2015માં લાદેના દીકરા હમજા બિન લાદેનને અમેરિકાને ધમકી આપી હતી કે તે પોતાના પિતાના મોતનો બદલો લેવા માટે અમેરિકા પર હુમલો કરશે. ત્યારબાદ અમેરિકાએ તેના પર 10 લાખ ડોલર (લગભગ સાત કરોડ રૂપિયા)નું ઇનામ રાખ્યુ હતું. ઉલ્લેખનીય છે કે 2,મે 2011ના રોજ પાકિસ્તાનના એબેટાબાદમાં અમેરિકી  સીલ કમાન્ડોએ ઓસામા  બિન લાદેનને માર્યો હતો. અલ કાયદા ચીફ અયમન અલ જવાહીરે 2015માં પ્રથમવાર હમજાને દુનિયા સામે લાવ્યો હતો. હમજાએ તે સમયે અમેરિકાને પોતાના પિતાની હત્યાનો બદલો લેવાની ધમકી આપી હતી અને તબાહી મચાવવાની કસમ આપી હતી. વર્ષ 2017માં હમજાને અમેરિકન ગૃહ મંત્રાલયે વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો. સાથે અમેરિકાએ હમજા પર 10 લાખ ડોલરનું ઇનામ  રાખ્યુ હતું. જોકે, 2018 બાદથી હમજાનો કોઇ નિવેદન દુનિયા સામે આવ્યું નથી. અમેરિકાના પ્રતિબંધ બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ માર્ચ 2019માં હમજાના નામને પ્રતિબંધિત આતંકીઓની યાદીમાં મુક્યો હતો અને તેની ધરપકડ માટે ઇન્ટરપોલ નોટિસ જાહેર કરી હતી. આ પ્રતિબંધ  બાદ હમજાના યાત્રા પર પ્રતિબંધ મુકાયો હતો. તેની તમામ સંપત્તિઓ જપ્ત કરી લેવામાં આવી હતી.

ટોપ સ્ટોરી

Trending: લાઈવ રિપોર્ટિંગ દરમિયાન દરિયાઈ મોજામાં તણાઈ ગયો પત્રકાર, વીડિયો વાયરલ
Trending: લાઈવ રિપોર્ટિંગ દરમિયાન દરિયાઈ મોજામાં તણાઈ ગયો પત્રકાર, વીડિયો વાયરલ
ચૂંટણી પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન: અનેક માલ પરથી 50% ટેરિફ હટાવ્યો
ચૂંટણી પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન: અનેક માલ પરથી 50% ટેરિફ હટાવ્યો
Earthquake: તિબેટમાં ફરી આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.5 નોંધાઇ, અત્યાર સુધીમાં 16નાં મોત
Earthquake: તિબેટમાં ફરી આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.5 નોંધાઇ, અત્યાર સુધીમાં 16નાં મોત
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ જ નહીં કોંગ્રેસમાં પણ પતિરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ યુનિવર્સિટીનો લેબ ટેસ્ટ જરૂરી
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરશે નકલી ડૉક્ટરોનું ઓપરેશન ?
Patan Politics: ભાજપ-કોંગ્રેસમાં પતિરાજની રેસ? હારીજ નગરપાલિકાની ઘટનાથી વિવાદ
GSRTC Diwali Buses: દિવાળીના તહેવારમાં વતન જવાની ચિંતા છોડો! GSRTCની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેરબજારમાં રોકાણકારો સાવધાન! સુરતમાં ₹410 કરોડનું મોટું સાયબર કૌભાંડ, 338 ગુનામાં સંડોવાયેલી ગેંગ પકડાઈ
શેરબજારમાં રોકાણકારો સાવધાન! સુરતમાં ₹410 કરોડનું મોટું સાયબર કૌભાંડ, 338 ગુનામાં સંડોવાયેલી ગેંગ પકડાઈ
રાજકોટમાં સ્ટેમિના દવાના નામે મોટું કૌભાંડ: 3 કોલસેન્ટર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી
રાજકોટમાં સ્ટેમિના દવાના નામે મોટું કૌભાંડ: 3 કોલસેન્ટર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી
નવેમ્બરમાં ઠંડી અને કમોસમી વરસાદ વધશે? જ્યોતિષ મુજબ આ 3 તારીખો ખાસ સાચવવી
નવેમ્બરમાં ઠંડી અને કમોસમી વરસાદ વધશે? જ્યોતિષ મુજબ આ 3 તારીખો ખાસ સાચવવી
IND vs NZ: હારેલી બાજી જીત્યા બાદ તિલક વર્માનો મોટો ખુલાસો, ન્યૂઝીલેન્ડ સામે આ હતો માસ્ટર પ્લાન
IND vs NZ: હારેલી બાજી જીત્યા બાદ તિલક વર્માનો મોટો ખુલાસો, ન્યૂઝીલેન્ડ સામે આ હતો માસ્ટર પ્લાન
Tilak Varma T20 record: તિલક વર્મા અણનમ એટલે ટીમની જીત નક્કી! 26 મેચમાં 26 વિજયનો અનોખો રેકોર્ડ
Tilak Varma T20 record: તિલક વર્મા અણનમ એટલે ટીમની જીત નક્કી! 26 મેચમાં 26 વિજયનો અનોખો રેકોર્ડ
Ahmedabad: સનાથલમાં 1 કરોડના ગેઝેટ્સની ચોરી, તસ્કરો વેરહાઉસનું પતરું તોડી 40 આઈફોન-26 લેપટોપ ઉઠાવી ગ્યાં
Ahmedabad: સનાથલમાં 1 કરોડના ગેઝેટ્સની ચોરી, તસ્કરો વેરહાઉસનું પતરું તોડી 40 આઈફોન-26 લેપટોપ ઉઠાવી ગ્યાં
Weather: રાજ્યમાં આકરા તાપથી રાહત નહીં, આગામી બે-ત્રણ દિવસ મિશ્ર ઋતુ અને ગરમી રહેશે યથાવત
Weather: રાજ્યમાં આકરા તાપથી રાહત નહીં, આગામી બે-ત્રણ દિવસ મિશ્ર ઋતુ અને ગરમી રહેશે યથાવત
Rajkot: સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદની અસર, રાજકોટમાં મગફળીના ભાવ 1500 થી 1750 રૂપિયા સુધી પહોંચ્યા
Rajkot: સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદની અસર, રાજકોટમાં મગફળીના ભાવ 1500 થી 1750 રૂપિયા સુધી પહોંચ્યા
Embed widget