શોધખોળ કરો

આખરે પાકિસ્તાને માન્યુ- કલમ 370 પર દુનિયાનો કોઇ દેશ સાથ નથી આપી રહ્યો

તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રમાં કોઇ હાર લઇને ઉભુ નથી અને આ માટે અમને ખૂબ સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

નવી દિલ્હીઃ ભારતે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાને ઇન્ટરનેશનલ સ્તર પર ભારતને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને અંદાજ પ્રમાણે સફળતા મળતી જોવા મળી રહી નથી. હવે આ વાત પાકિસ્તાની વિદેશ મંત્રી મહમૂદ કુરેશીએ અપ્રત્યક્ષ રીતે સ્વીકારી હતી. તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રમાં કોઇ હાર લઇને ઉભુ નથી અને આ માટે અમને ખૂબ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. બકરી ઇદના અવસર પર પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ આજે સોમવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદ પહોંચ્યા હતા. તેમણે સ્થાનિક લોકો સાથે નમાજ પઢી હતી અને બકરી ઇદ મનાવી હતી. આ અવસર પર તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં એક સવાલના જવાબમાં કહ્યુ હતું કે, તમે જાણો છો કે દુનિયાના તેમની સાથે પોતાના હિત છે. મે અગાઉ પણ તમને ઇશારામાં કહી દીધુ હતુ કે ત્યાં એક અબજનું બજાર છે. પીઓકેમાં કુરેશીએ કહ્યું કે, આપણે મૂર્ખોના સ્વર્ગમાં રહેવું જોઇએ નહીં. પાકિસ્તાની અને કાશ્મીરીઓએ એ જાણવું જોઇએ કે કોઇ તમારા પાસે ઉભુ નથી.તમારે મહેનત કરવી પડશે. આપણે ઉમ્માહ અને ઇસ્લામની વાત કરીએ છીએ પરંતુ તેમણે ત્યાં ખૂબ રોકાણ કર્યું છે અને તેમના પોતાના ફાયદા છે. તેમણે કહ્યું કે, લાગણીશીલ થવું ખૂબ સરળ છે. મને બે મિનિટ લાગશે. 35-36 વર્ષથી રાજકારણ કરી રહ્યો છું. આ મારા માટે ડાબા હાથનો ખેલ છે. સંયુક્ત રાષ્ટ્રમાં કોઇ પણ હાર માટે નથી ઉભું, આપણે એ માટે સંઘર્ષ કરવું પડશે. સુરક્ષા પરિષદના પાંચ સભ્યોમાંથી એક પણ આપણા વિરુદ્ધ જઇ શકે છે.

ટોપ સ્ટોરી

FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget