શોધખોળ કરો

પાકિસ્તાનનો પેંતરો, મોદીના લેટરને લઈ ચલાવ્યું મોટું જુઠ્ઠાણું, જાણો વિગત

ઇસ્લામાબાદઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિઠ્ઠી લખીને બંને દેશો વચ્ચે બંધ પડેલી વાતચીત શરૂ કરવા તરફ ઈશારો કર્યો હોવાનો પાકિસ્તાનના નવા વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ દાવો કર્યો છે. પાકિસ્તાની વિદેશ મંત્રીના આ નિવેદન પર ભારતીય વિદેશ મંત્રાલયના સૂત્રોએ કહ્યું છે કે પાકિસ્તાનને ચિઠ્ઠી તો લખવામાં આવી છે, પરંતુ કોઈ નવા પ્રકારની વાતચીતને લઈ પડોશી રાષ્ટ્ર સાથે વાત કરી રહ્યા છે કે આ ચિઠ્ઠીને લઈ તમારી શું વ્યાખ્યા છે. પાકિસ્તાને ભારત ફરી વાતચીત શરૂ કરવા તૈયાર હોવાનું કહ્યું છે જ્યારે ભારત સરકારે તેનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે કે જ્યાં સુધી પાકિસ્તાન તરફથી આતંકી હુમલા નહીં અટકે ત્યાં સુધી સકારાત્મક વાતચીત શક્ય નથી. વિદેશ મંત્રી કુરેશીનું કહેવું છે કે બંને દેશો વચ્ચેનો મામલો ગૂંચવણભર્યો છે અને અમે ન માત્ર પડોશી છીએ પરંતુ અણુ શક્તિ ધરાવે છે. ભારતે મંત્રણા ફરીથી શરૂ કરવાની વાત કરી છે. હું વડાપ્રધાન મોદીને કહેવા માંગુ છું કે બંને દેશ એકબીજાના પૂરક જ છે. આપણે રીસાઈને એકબીજાથી મોઢું ન ફેરવી શકીએ. ભારત અને પાકિસ્તાનની સમસ્યા એક જેવી જ છે. તેમણે કહ્યું કે, શાંતિથી વાતચીત કરવી જ એકમાત્ર વિકલ્પ છે. ભારતે દુઃસાહસ છોડવું પડશે અને આગળ વધવું પડશે. અમે જાણીએ છીએ કે મુદ્દો ઘણો મુશ્કેલ છે અને તરત તેનો ઉકેલ ન  આવી શકે પરંતુ આપણે આગળ આવવું પડશે. કાશ્મીર રાગ આલાપતાં કુરેશીએ કહ્યું કે, કાશ્મીર એક સચ્ચાઈ છે. જેને બંને દેશો સમજે છે પરંતુ ભારત અને પાકિસ્તાને આ મુદ્દા સામે રાખીને આગળ વધવું પડશે. તેમણે એમ પણ કહ્યું કે ભારત અને પાકિસ્તાને કોઈ પણ જાતના અવરોધ વગર સતત વાતચીત કરવી પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?
6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Embed widget