શોધખોળ કરો

અમેરિકામાં પાકિસ્તાનને આતંકવાદ પ્રયોજક દેશ જાહેર કરવાની અરજીને ભરપૂર સમર્થન

વોશિંગ્ટનઃ પાકિસ્તાનને આતંકવાદનું પ્રાયોજક દેશ જાહેર કરવાના પ્રસ્તાવ વાળી વ્હાઇટ હાઉસની ઑનલાઇન અરજી પર અંદાજે 5 લાખ લોકોએ સમર્થન કર્યું હતું.  ઓબોમાં સરકાર પાસે આ અંગે જવાબ મેળવવા માટે જરૂરી સંખ્યાની 5 ગણી વધારે સંખ્યા છે. આ અરજી આર.જી. નામના એક વ્યક્તિએ 21 સપ્ટેંબરે કરી હતી. આ સંબંધમાં વ્હાઇટ હાઉસ પાસેથી જવાબ મેળવવા માટે ત્રણ દિવસમાં 1 લાખ લોકોના હસ્તાક્ષરની જરૂર હતી. અને એક સપ્તાહની અંદર 1 લાખનો આકંડો પાર કરી ગયો હતો. અને 2 સપ્તાહની અંદર 5 લાખ લોકોએ અરજી પર હસ્તાક્ષર પર કરી દીધા હતા. આ અરજી હવે વ્હાઇટ હાઉસની વેબસાઇટ પર જાણીતી થઇ ગઇ છે. ઓબામાં પ્રશાસન આ મામલે 60 દિવસની અંદર જવાબ આપી શકે છે. પોતાના ફેસબૂકના પેજ પર શેર કરનાર જોર્જટાઉન યૂનિવર્સિટીના વૈજ્ઞાનિક અંજૂ પ્રીતે જણાવ્યું હતું કે, "અમે લોક પાકિસ્તાનને આતંકવાદનો પ્રયોજક દેશ જાહેર કરવા માટે પ્રશાસને કહીશુ." અરજીના સમર્થનમાં 10 લાખ હસ્તાક્ષરનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. અમે તે પહેલા નથી રોકવાના. તેમણે જણાવ્યું છે કે, "હવે સક્રિયતા દેખાડવાનો સમય છે. વ્હાઇટ હાઉસ સાથે અરજી પર હસ્તાક્ષર કરવા આપણે સૌ હાથ મિલાવીએ." આતંકવાદ પર કૉંગ્રેસની ઉપ સમિતિના અધ્યક્ષ ટેડ પોએ કૉંગ્રેસના વધુ એક સાથી સભ્ય ડાના રોહરાબેકર સાથે મળીને અરજી એચ.આર 6069 રજૂ કરી હતી. આ અરજી પર 21 ઓક્ટોબર સુધી હસ્તાક્ષર થઇ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget