શોધખોળ કરો
Advertisement
કયા દેશના રાષ્ટ્રપતિએ સ્ટેજ પર જ 5 યુવતીઓને એક પછી એક ચુંબન કરી લીધું? જુઓ વીડિયો
ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુર્તેતેએ પોતાના લાંબા સમયના સાથીની સામે એક ભાષણ દરમિયાન મંચ પર પાંચ ફિલિપિયન્સ યુવતીઓ ચુંબન કરી હતી
ટોકિયો: ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુર્તેતેએ પોતાના લાંબા સમયના સાથીની સામે એક ભાષણ દરમિયાન મંચ પર પાંચ ફિલિપિયન્સ યુવતીઓ ચુંબન કરી હતી અને કહ્યું હતું કે, સુંદર મહિલાઓએ તેમને ‘સમલૈંગિક’માંથી ‘ઠીક થવામાં’ મદદ કરી હતી. 74 વર્ષના નેતા જાપાનમાં ફિલિપિયન સમુદાયના લોકોને મળ્યા હતાં.
આ કાર્યક્રમના અંતમાં તેમણે મંચ પર બેઠેલી મહિલી વોલિયેન્ટર્સને પોતાને ચુંબન કરવાનું કહ્યું હતું. સીએનએન ફિલિપાઈન્સ મુજબ પહેલી યુવતીએ ખચકાતા પૂછ્યું હતું કે, ક્યાં ચુંબન કરવાનું છે હોઠ પર કે ગાલ પર? ત્યાર બાદ ચુંબન કર્યું અને તરત મંચ પરથી ઉતરી ગઈ હતી.
બીજી યુવતી તે સમયે આંખમાંથી આંસુ સારતી અને ગભરાયેલી જોવા મળી હતી. દુર્તેતે ત્રીજી યુવતીને ઈશારો કર્યો અને તે મંચ પર પહોંચી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચુંબન બાદ એક સાથે તસવીર પણ લીધી જેમાં દુર્તેત તેમનો હાથ પકડેલા જોવા મળે છે. ચોથી અને પાંચમી યુવતીએ પણ આવું જ કહ્યું હતું, જ્યારે પ્રેસે તસવીર ખેંચી હતી.“When I kiss, it’s really lips to lips” The Philippine president Rodrigo Duterte put some lip balm on after asking women to come on stage for him to kiss at a community event in Japan. pic.twitter.com/2ak7F9D8Xj
— HuffPost UK (@HuffPostUK) May 31, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement